gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુધેલ ગામે યુવાનની હત્યારા શખ્સને આજીવન કેદની સજા | Man sentenced to life imprisonment for killing y…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
બુધેલ ગામે યુવાનની હત્યારા શખ્સને આજીવન કેદની સજા | Man sentenced to life imprisonment for killing y…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– માતાને ભગાડી ગયાનો ખાર રાખી પુત્રએ ખૂની ખેલ ખેલ્યો હતો

– સામા પક્ષે પરિણીતાને બે વર્ષ કારાવાસનો કોર્ટે હુકમ કર્યો

ભાવનગર : બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પૂર્વે માતાને ભગાડી ગયાનો ખાર રાખી પુત્રએ ખૂની ખેલ ખેલ્યાની ચકચારી ઘટનામાં ન્યાયપાલિકાએ હત્યારા શખ્સને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. સામા પક્ષે મારામારીના કેસમાં એક પરિણીતાને બે વર્ષ કારાવાસનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધેલ ગામે કાના પોપટભાઈ રાઠોડની માતાને કાળુભાઈ રવજીભાઈ મકવાણા નામનો યુવાન એક દિવસ માટે ભગાડી ગયો હતો. તે બાબતની દાઝ રાખી પાંચ વર્ષ બાદ કાના રાઠોડે ઘરે ધસી જઈ નીતાબેન અને તેમના ભાઈ કાળુભાઈ મકવાણાને ગાળો દઈ કાળુભાઈને છાતિના ભાગે છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. દરમિયાનમાં યુવકનું સારવારમાં મૃત્યુ થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ ઘટના અંગે નીતાબેન બુધાભાઈ મેરએ ગત તા.૨૦-૭-૨૦૨૨ના રોજ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ એચ.એસ. મુલિયાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીની અસરકારક દલીલો, આધાર, પુરાવા અને સાક્ષી વગેરેને ધ્યાને રાખી કોર્ટે આરોપી કાના રાઠોડને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ રૂા.૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

સામા પક્ષે મારામારીની ઘટનામાં મૃતક કાળુભાઈ મકવાણા, તેમના બહેન નીતાબેન મેર અને નીતાબેનના સાસુ કમુબેન સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલ મિતેષભાઈ મહેતની ધારદાર દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી ન્યાયમૂર્તિ એચ.એસ. મુલિયાએ નીતાબેનને બે વર્ષ કેદની સજા, રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
પેટલાદના સિહોલની દૂધ મંડળીમાં રૂ. 5 લાખની હંગામી ઉચાપત મામલે સેક્રેટરી, ચેરમેન સહિત 14 સામે ફરિયાદ |…

પેટલાદના સિહોલની દૂધ મંડળીમાં રૂ. 5 લાખની હંગામી ઉચાપત મામલે સેક્રેટરી, ચેરમેન સહિત 14 સામે ફરિયાદ |...

સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ ‘જેડી’ને રૂ. 10 હજારનો દંડ | Hotel JD in Vidyanagar fined Rs 10 th…

સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ 'જેડી'ને રૂ. 10 હજારનો દંડ | Hotel JD in Vidyanagar fined Rs 10 th...

ભાવનગર હેડ ક્વાટરના હેડ કોન્સ્ટેબલ સાથે 1.10 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 1 10 lakh with…

ભાવનગર હેડ ક્વાટરના હેડ કોન્સ્ટેબલ સાથે 1.10 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 1 10 lakh with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો | Ramu Punjabi the mastermind behind t…

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો | Ramu Punjabi the mastermind behind t…

8 months ago
RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

2 days ago
ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી, ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ | India Banglades…

ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી, ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ | India Banglades…

6 months ago
4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…

4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News