gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાખણકા પાસે ગેરકાયદે રેતી વહન કરતા ઓવરલોડ 8 ડમ્પર પકડાયા | 8 overloaded dumpers caught carrying sand…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
લાખણકા પાસે ગેરકાયદે રેતી વહન કરતા ઓવરલોડ 8 ડમ્પર પકડાયા | 8 overloaded dumpers caught carrying sand…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલા -જસદણ હાઇવે ડે.કલેક્ટરનું ચેકિંગ

સાદી રેતી, વાહનો સહિત ૩.૨૨ કરોડનો મુદ્દામાલ જપ્ત ઃ સાયલા, થાન સહિતના આઠ વાહન માલિકો સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર – ચોટીલા -જસદણ હાઇવે પર લાખણકા ગામ પાસે હોટેલની બાજુમાં
ગેરકાયદે સાદી રેતીનું વહન કરતા ઓવરલોડ ૮ ડમ્પર પકડાયા હતા. વાહનો
, સાદી રેતી સહિત ૩.૨૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોટીલા મામલતદાર
કચેરી ખાતે વાહનો વાહનો રાખવામાં આવ્યા છે. ડમ્પરના માલિકો સામે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરાઇ છે.

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા હાઈવે સહિત મુખ્ય માર્ગો પર થી મોટાપાયે
ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચોટીલા ડેપ્યુટી
કલેકટર અને ટીમે મોડી રાત્રે ચોટીલા-જસદણ હાઈવે પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં લાખણકા ગામ પાસે આવેલી અલખધણી હોટલની બાજુમાંથી ગેરકાયદેસર સાદી રેતીનું વહન
કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગરના આઠ ડમ્પરો અને સાદી રેતી સહિત ફૂલ રૃ.૩.૨૨ કરોડનો
મુદામાલ કબજે કર્યો હતો અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ
તમામ ડમ્પરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 પકડાયેલા ડમ્પર માલિકોમાં મહેશભાઈ
મંગળુભાઈ ખવડ (રહે.નવા જસાપર
, તા.સાયલા), જયરાજભાઈ રંગપરા (રહે.
શાપર તા.સાયલા)
, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા (રહે.થાન), રાજુભાઈ નાગરભાઇ કટોસરના (રહે.નવા જસાપર, તા. સાયલા),
જયદેવભાઈ (રહે.ગોંડલ) સુરેશભાઈ મંગળુભાઈ ખવડ (રહે.નવા જસાપર તા.
સાયલા) રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડીયા )રહે.રતનપર) તથા સાયલા અને શિવ એન્ટરપ્રાઈઝ
(રહે.ગોંડલ) સામે કાર્યવાહી હાથ ધરી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે 'ઘાતક' ડ્રોન

કચરાનો કડદોઃ જૂનાગઢનાં શંકાસ્પદ કૌભાંડના છેક ગાંધીનગરમાં પડઘા | Garbage scandal: Junagadh’s suspecte…

કચરાનો કડદોઃ જૂનાગઢનાં શંકાસ્પદ કૌભાંડના છેક ગાંધીનગરમાં પડઘા | Garbage scandal: Junagadh's suspecte...

સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચકલાસી નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 મીએ ફેંસલો | Decision on the no confi…

1 year ago
પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી | patan mla ki…

11 months ago
‘પોલીસની મીઠી નજર હેઠળ જુગાર ક્લબ ધમધમે છે…’ ભાજપ MLAના આરોપ પર DySPનો જવાબ | Gambling Club Thrive…

મીઠાપુરની મહાકાલ ગેંગના 7 સાગરિત સામે GUJCITOK હેઠળ ગુનો દાખલ | A case has been registered under GUJ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News