gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર | karnataka hig…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર | karnataka hig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka High Court On Kamal Haasan: કન્નડ ભાષા મુદ્દે વિવાદિત ટિપ્પણી બદલ સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની કર્ણાટક હાઇકોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટે કમલ હાસનને કહ્યું કે, તમે ભલે કમલ હાસન કેમ ન હોવ પરંતુ તમને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હક નથી. કર્ણાટક કોર્ટના જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ સુનાવણી દરમિયાન કમલ હાસનના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈપણ નાગરિકને કોઈની પણ લાગણી દુભાવવાનો હક નથી. જળ, ભૂમિ અને ભાષા આ ત્રણેય વસ્તુથી પ્રત્યેક નાગરિકની ઓળખ જોડાયેલી છે. દેશનું વિભાજન પણ ભાષાના આધારે થયું હતું. હાસન અસંવેદનશીલ અને વિભાજનકારી છે. 

શું હતો કેસ?

કમલ હાસન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઠગ લાઇફ’ના પ્રમોશન દરમિયાન બોલ્યા હતા કે, કન્નડ તમિલ ભાષામાંથી ઉદ્ભવેલી ભાષા છે. જેના લીધે રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. કર્ણાટકમાં વિવિધ સંગઠનો અને રાજકીય નેતાઓએ કમલ હાસનના નિવેદનને રાજ્યની ભાષા અને અસ્મિતા પર હુમલા સમાન ગણાવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે, જ્યાં સુધી કમલ હાસન માફી નહીં માગે ત્યાં સુધી તેની કોઈ ફિલ્મ રાજ્યમાં પ્રસારિત કરવામાં આવશે નહીં. રાજ્યમાં ભારે વિરોધ બાદ કમલ હાસન કોર્ટ પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે તેની અરજી નામંજૂર કરતાં ફટકાર લગાવી હતી.

તમે ઇતિહાસકાર કે ભાષા શાસ્ત્રી છો?

જસ્ટિસે આકરા વલણ સાથે સવાલ કર્યો હતો કે, તમારી પાસે આ દાવા મુદ્દે કોઈ ઐતિહાસિક પ્રમાણ છે. તમે આવું નિવેદન આપી કર્ણાટકના લોકોની લાગણી દુભાવી છે. તમે આ વાત કયા આધાર પર કહી હતી. શું તમે ઇતિહાસકાર છો કે ભાષાવિદ ? તમે કોર્ટમાં અરજીના બદલે માફીનામું લઈને આવ્યા હોત તો આ કેસ ઉકેલાઈ ગયો હોત.

આ પણ વાંચોઃ સિક્કિમમાં જળપ્રલય: 1600થી વધુ પર્યટકોને બચાવાયા, 6 જવાનો હજુ ગુમ, બચાવકાર્ય ચાલુ

ફિલ્મ રિલીઝ કરવા કરી અપીલ

કમલ હાસને કર્ણાટકમાં થઈ રહેલા વિરોધની સામે અપીલ કરતાં રાજ્યમાં ‘ઠગ લાઇફ’ રિલીઝ કરવાની માગ કરી હતી. તેમના વકીલે તર્ક આપ્યો હતો કે, હાસને આ નિવેદન જાણીજોઈને આપ્યું નથી. તેમનો ઉદ્દેશ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ન હતો. પરંતુ કોર્ટે તેમની દલીલ ફગાવતાં કહ્યું કે, જો તમે માફી માગવા નથી માગતા તો પછી કર્ણાટકમાં ફિલ્મ રિલીઝ જ શું કામ કરો છો ? શું તમે અહીં માત્ર કમાણી કરવા જ આવ્યા છો. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે, તમે લોકોની લાગણી દુભાવો.

રાજકીય અને સામાજિક સંગઠનોમાં નારાજગી

કમલ હાસનના નિવેદનના લીધે કર્ણાટકમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. પ્રોકન્નડ સંગઠનો અને રાજકીય નેતાઓએ હાસને રાજ્યની અસ્મિતા પર હુમલો કર્યો હોવાનું જણાવી માફીની માગ કરી છે. તેમજ રાજ્યમાં જ્યાં સુધી માફી ન માગે ત્યાં સુધી તેની કોઈપણ ફિલ્મ રિલીઝ ન કરવાનું ફરમાન બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ સુનાવણી ચાલુ છે.

લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…
INDIA

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

June 17, 2026
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …
INDIA

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

June 17, 2026
BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…
INDIA

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

June 17, 2026
Next Post
સિક્કિમમાં જળપ્રલય: 1600થી વધુ પર્યટકોને બચાવાયા, 6 જવાનો હજુ ગુમ, બચાવકાર્ય ચાલુ | floods wreak hav…

સિક્કિમમાં જળપ્રલય: 1600થી વધુ પર્યટકોને બચાવાયા, 6 જવાનો હજુ ગુમ, બચાવકાર્ય ચાલુ | floods wreak hav...

ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’ | Google’s …

ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’ | Google’s ...

‘દુનિયાને જણાવી રહ્યા છો તો સંસદને કેમ નહીં?’, ઓપરેશન સિંદૂર મુદ્દે 16 પક્ષોનો PM મોદીને પત્ર

'દુનિયાને જણાવી રહ્યા છો તો સંસદને કેમ નહીં?', ઓપરેશન સિંદૂર મુદ્દે 16 પક્ષોનો PM મોદીને પત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi…

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi…

4 months ago
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિ પાસેથી 39 હજારનો દંડ વસૂલાયો | A fine of Rs 39000 was collec…

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિ પાસેથી 39 હજારનો દંડ વસૂલાયો | A fine of Rs 39000 was collec…

5 months ago
ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D…

ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D…

8 months ago
IGST-Cessનો ૪૦ ટકાનો લાભ લેવાના કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના ઇન્સ્પેક્ટર રૃપરામ યાદવની ધરપકડ થઈ | IGS…

IGST-Cessનો ૪૦ ટકાનો લાભ લેવાના કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના ઇન્સ્પેક્ટર રૃપરામ યાદવની ધરપકડ થઈ | IGS…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News