gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપર પાસે હીટ એન્ડ રનઃ તરણેતરથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળનો ભેટો | Hit and run near Lalpar: Time’…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
લાલપર પાસે હીટ એન્ડ રનઃ તરણેતરથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળનો ભેટો | Hit and run near Lalpar: Time’…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબી, જામનગર પંથકમાં 3 અકસ્માતમાં 5ના મોત : ધૂનડાના રસ્તે બાઇક- કાર અથડાતાં 2 શખ્સોનાં મૃત્યુ, : સોયલ ટોલનાકા નજીક વાહન રિપેર કરી રહેલા ચાલકને ડમ્પરે કચડયો

મોરબી, જામનગર, : મોરબી અને જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી એક બનાવમાં લાલપર નજીક તરણેતરના પ્રસિધ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઇકને કન્ટેનરચાલકે ઠોકર મારતા બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.

 મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી કૌટુંબિક કાકા પ્રેમજીભાઇ મેઘાજીભાઇ ભંખોડીયા અને ભત્રીજા રમેશ પ્રેમજીભાઇ ભંખોડીયા બાઇક લઇને તરણેતરના મેળામાં ગયા હતા, જયાંથી પરત ફરતી વેળા મોરબી-વાંકાનેર નેશનલ હાઇ-વે પર લાલપર ગામ નજીક કન્ટેનર ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા બન્ને કાકા ભત્રીજાને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ તેમના કરૂણ મોત થયા હતા. અકસ્માત સર્જી નાસી ગયેલા કન્ટેનરચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. 

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામથી ધુનડા જવાના રોડ પર આવેલા વણાંકમાં ફૂલ સ્પીડમાં આવતા બાઇક ચાલક અનીલ ખુમસિંગ મંડલોઇએ ઇકો કારના આગળના ભાગને ટક્કર મારતા બાઇકચાલક અનીલ ખુમસિંગ મંડલાઇે અને બાઇકમાં પાછળ બેઠેલા રામ માંગુ બામનીયાને ગંભીર ઇજા થતા બન્નેનું મોત નીપજયું હતું. કારચાલક રાજેશભાઇ દેવકરણ જીજુંવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ નાકા નજીકના બંધ પડેલા છોટા હાથીનું વાહનચાલક અમિત અતુલભાઇ ગડાદરા રિપેરિંગ કામ કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરચાલકે છોટાહાથીને ટક્કર મારી દેતા વાહન નીચે કામ કરી રહેલા અમિતભાઇનું ડમ્પર નીચે ચગદાઇ જવાને કારણે ગંભીર ઇજા થતાં મોત નીપજયું હતું. આ મામલે સંજયભાઇ કાંતિલાલ શાહે ધ્રોલ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record…

અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record...

GSTમાં ફેરબદલ : ફેસ્ટિવલ સેલ યોજતા ઓનલાઈન રિટેલરો અવઢવમાં મુકાયા | GST changes: Online retailers hol…

GSTમાં ફેરબદલ : ફેસ્ટિવલ સેલ યોજતા ઓનલાઈન રિટેલરો અવઢવમાં મુકાયા | GST changes: Online retailers hol...

નિકાસકારોને રાહત : કપાસની ડયુટી-ફ્રી આયાતનો સમયગાળો 3 મહિના લંબાવાયો | Relief for exporters: Duty fr…

નિકાસકારોને રાહત : કપાસની ડયુટી-ફ્રી આયાતનો સમયગાળો 3 મહિના લંબાવાયો | Relief for exporters: Duty fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિર થવા મથતા ભાવ :પૂરવઠા ખેંચ પાછળ પ્લેટિનમમાં તેજી | Gold and silver pric…

સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિર થવા મથતા ભાવ :પૂરવઠા ખેંચ પાછળ પ્લેટિનમમાં તેજી | Gold and silver pric…

9 months ago
દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …

1 month ago
ભાવનગરના ભાજપ નેતાના ફેસબુકમાં ‘BJP હટાવો દેશ બચાવો’ લખાતા વિવાદ, બાદમાં કહ્યું- ‘એકાઉન્ટ હેક થયું’ …

ભાવનગરના ભાજપ નેતાના ફેસબુકમાં ‘BJP હટાવો દેશ બચાવો’ લખાતા વિવાદ, બાદમાં કહ્યું- ‘એકાઉન્ટ હેક થયું’ …

11 months ago
NEET PG 2025 માટે આવતીકાલથી શરૂ થશે રજીસ્ટ્રેશન, 15 જૂને યોજાશે પરીક્ષા | Registration for NEET PG 2…

NEET PG 2025 માટે આવતીકાલથી શરૂ થશે રજીસ્ટ્રેશન, 15 જૂને યોજાશે પરીક્ષા | Registration for NEET PG 2…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News