gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે જાહેર સ્થળે જુગાર રમતા 6 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. લાલપુર પોલીસ દ્વારા હાથ ધરાયેલા દરોડામાં રોકડ રકમ સહિત કુલ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, ભણગોર ગામના બસ સ્ટેન્ડ નજીક આરોપીઓ ગંજીપત્તાના પાનાં વડે “તીન પત્તી” નામનો જુગાર રમતા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે રાત્રિના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં  આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

 ઝડપાયેલા આરોપીઓમાં ગોગનભાઈ ભીખાભાઈ ગોજીયા, રાકેશભાઈ પ્રફુલભાઈ હીરાણી, જેન્તીભાઈ ખિમજીભાઈ મેરાણી, મનોજભાઈ જમનભાઈ વાજા, પોપટભાઈ રામાભાઈ ગાગીયા અને હેમંતભાઈ જેરાજભાઈ હીરાણીનો સમાવેશ થાય છે.

 પોલીસે સ્થળ પરથી રૂપિયા 14,080ની રોકડ રકમ, ગંજીપત્તા, 6 મોબાઇલ ફોન અને 2 મોટરસાયકલ મળી કુલ 84,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના ...

લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક…

લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક...

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch…

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થતાં જ મમતા બેનરજી ટેન્શનમાં, ગઢમાં જ હવે ઘરે-ઘરે જવાનો વારો! | west bengal…

8 months ago
કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | Children’s social media banned in Karnataka And…

5 months ago
અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો …

2 months ago
સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951 | Sensex rises 388 points to 84951

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News