gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Bogus Doctor : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ચેકિંગ હાથ ધરી, વધુ એક બોગસ તબીબને ઝડપી લીધો છે. જે પોતાની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ધરાવતો ન હોવા છતાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો. જેની અટકાયત કરી લેવામાં આવી છે

 જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડી દ્વારા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ગરીબોની વસાહતોની વચ્ચે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ઉપરોક્ત સ્થળે ઓરડી ભાડે રાખીને ગેરકાયદે દવાખાનું ચલાવતો મૂળ પશ્ચિમ બંગાળનો વતની મહંતા પશુપતિનાથ બીશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. જેના દવાખાનાની ચકાસણી કરતાં તેની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસની ડીગ્રી ન હોવા છતાં પોતે ગરીબ દર્દીઓને તપાસીને તેને દવા આપી આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો.

 આથી એસ.ઓ.જી. ની ટુકડીએ તેની અટકાય કરી લઈ પડાણા પોલીસ મથકમાં તેની સામે મેડિકલ પ્રેક્ટીશનર એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, અને તેના દવાખાનામાંથી જરૂરી દવાઓ સહિતનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વડોદરાના ધનીયાવી રોડ પર જોખમી કેમિકલ ફેંકનાર શખ્સો સામે ગુનો દાખલ | FIR against people who threw haz…

વડોદરાના ધનીયાવી રોડ પર જોખમી કેમિકલ ફેંકનાર શખ્સો સામે ગુનો દાખલ | FIR against people who threw haz...

દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ …

દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ ...

દિવાળી પહેલા સુરતની સ્વચ્છતામાં ઘટાડો, શહેરમાં કચરાના ઢગ માટે પાલિકા-પ્રજા બંને જવાબદાર | Surat’s cl…

દિવાળી પહેલા સુરતની સ્વચ્છતામાં ઘટાડો, શહેરમાં કચરાના ઢગ માટે પાલિકા-પ્રજા બંને જવાબદાર | Surat's cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સપ્તાહના અંતે ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 694 પોઈન્ટ તૂટીને 81307 | Funds hammered at the end of the…

સપ્તાહના અંતે ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 694 પોઈન્ટ તૂટીને 81307 | Funds hammered at the end of the…

1 year ago
બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

10 months ago
અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંક…

અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંક…

12 months ago
વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…

વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News