gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liqour Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક રહેણાંક મકાન પર ગઈ રાત્રે સ્થાનિક પોલીસે ઇંગ્લિશ દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી 240 નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે મકાન માલિકને ઝડપી પાડ્યો છે.

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખવાના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, તા.01/05/2026ના રોજ સાંજે 8.00 વાગ્યે મેઘપર ગામ ખાતે રાધે કૃષ્ણ મંદિર વાળી શેરીમાં આરોપીના રહેણાંક મકાન ખાતે પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન અજીતસિંહ ભુપતસિંહ કંચવા (ઉંમર-37, રહે. મેઘપર ગામ, તા.લાલપુર, જી.જામનગર) પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં હાજર મળી આવ્યા હતા. તપાસ કરતા તેમના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 240 બોટલો (અંદાજિત કિંમત રૂપિયા 21,600) નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(ઈ), 116(બી) અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 …

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 ...

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ...

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

6 months ago
નવરાત્રિમાં ગરબા મહોત્સવોમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે | 2 laksh unit of electricity will be u…

નવરાત્રિમાં ગરબા મહોત્સવોમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે | 2 laksh unit of electricity will be u…

12 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News