gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર નજીક બાઈક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થયા બાદ કાકાનું કરુણ મૃત્યુ…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
લાલપુર નજીક બાઈક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થયા બાદ કાકાનું કરુણ મૃત્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર નજીક પડાણા ગામના પાટીયા પાસે એક કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર લાલપુર તાલુકાના ડબાસંગ ગામના ખેડૂત કાકા ભત્રીજાને ઇજા થઈ હતી. જેમાં બાઈકની પાછળ બેઠેલા કાકાનું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજયું છે, જ્યારે ભત્રીજાની સારવાર ચાલી રહી છે. પોલીસે કારચાલક સામે ગુનો નોધ્યો છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કલ્પેશભાઈ નાયાભાઈ પિંગળસુર (ઉ.વ.23) કે જે ગઈકાલે પોતાના કાકા પાલાભાઈ દેવશીભાઈ (ઉંમર-60) ને પોતાના બાઈકમાં પાછળ બેસાડીને જાખર ગામમાં રહેતા પોતાના એક કુટુંબીને હાર્ટ એટેક આવી ગયો હોવાથી તેઓની તબિયત પૂછવા માટે જઈ રહ્યા હતા.

 જે દરમિયાન પડાણા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી જી.જે.10 ડી.એ. 5329 નંબરની અલ્ટો કારના ચાલકે બાઇકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પાલાભાઈ પિંગળસુરને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજયું હતું, જ્યારે બાઈક સવાર કલ્પેશભાઈને નાની મોટી ઈજા થઈ હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.

 આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

Next Post
જામનગરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું : એલસીબીના દરોડામાં મકાન માલિક સહિત 7 જુગારીઓ પકડાયા | …

જામનગરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું : એલસીબીના દરોડામાં મકાન માલિક સહિત 7 જુગારીઓ પકડાયા | ...

સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.

સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from…

સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? | Fine For Caste Stickers…

5 days ago
વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ રોડના ડામર પીગળ્યા : વોર્ડ નં.1માં બનેલા નવા રોડમાં ગેરરીતિનો આક્ષેપ, ક…

2 months ago
નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જવાબદારી વિવાદિત અધિકારીના ખભે, એમની જ નિમણૂક પર હોબાળો થયો હતો | who is…

10 months ago
જામનગરમાં રણજીત સાગર રોડ પર સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાનો ગળાફાંસા દ્વારા આપઘાત : ગ્રહ કંકાસ કા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News