gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં માર્ગ પર વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે હિંસક વળાંક લીધો છે. રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવક પર બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

મેઘપર ગામમાં ફટકડીના કારખાના પાસે રહેતા 30 વર્ષીય કિરીટસિંહ મનુભા કેર નામના યુવકે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી રવિરાજસિંહ પીંગળ પોતાની બોલેરો કાર ફરિયાદીના ઘર પાસેથી અત્યંત ઝડપે ચલાવીને નીકળ્યો હતો. કિરીટસિંહે તેને ‘ગાડી ધીમે ચલાવ’ તેમ કહી સમજાવતા આરોપીએ મનદુઃખ રાખ્યું હતું.

જે અદાવત રાખીને આરોપી રવિરાજસિંહ અને ઉમેદસિંહ પીંગળ બંનેએ પ્લાસ્ટિકની પાઇપ અને લાકડી વડે કિરીટસિંહ પર હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને કપાળના ભાગે પાઇપ વાગતા લોહીલુહાણ ઈજાઓ થઈ હતી, જ્યારે બીજા આરોપીએ લાકડી વડે માર માર્યો હતો. જતી વખતે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મેઘપર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા બી.એન.એસ. 2023ની કલમ 115(2), 118, 351(3) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી આ કેસની તપાસ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

March 30, 2026
વડોદરા પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ, નંદેસરીમાં SMCનો દરોડો: 40 લાખ ઉપરાંતનો દારૂ પકડાયો | SMC raids …

સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસ…

Next Post
જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police...

જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ | A mo…

જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ | A mo...

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પક…

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર ‘સુપર સ્વચ્છ’

9 months ago
સોનું ઘટી રૂ.98,000ની અંદર: ચાંદીએ પણ રૂ.97,000ની સપાટી ગુમાવી | Gold falls below Rs 98 000: Silver …

10 months ago
પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

12 months ago
શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી | Huge jump in the stoc…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News