gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…
5
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

નારોલમાં પૂર્વ શિક્ષિકાને પ્રેેમ કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમીએ યુવતી સાથેના અંગતપળો માણતા નગ્ન હાલતના ફોટા અને વિડીયો બનાવીને અનેક વાર દુષ્કર્મ આચરીને વાયરની ધમકી આપીને તેની સાથે બળજબરી લગ્ન પણ કર્યા હતા. એટલું જ નહી લગ્ન બાદ યુવતીને પરિવાર અને પતિના ત્યાં ફોટા વિડિયો મોકલી આપ્યા હતા.નારોલ પાલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં પૂર્વ શિક્ષિકના પિતાએ પ્રેમીને મોબાઇલની રૃપિયા આપી ફોટા વિડિયો ડીલીટ કરી મોબાઇલ તોડી નાંખ્યા બાદ  સોશિયલ મિડિયામાં વિડિયો ફોટા વાયરલ કર્યા

 નારોલમાં રહેતી ૨૬ વર્ષની યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેણીની શિક્ષિકની નોકરી છોડીને સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસમાં જતી હતી ત્યારે ક્લાસમાં આવતા યુવક સાથે મિત્રતા બાદ  પ્રેમમાં પડી હતી યુવક પ્રેમિકાને લઇ ફરવા જતો ત્યારે તેના ફોટો પાડી લીધા હતા. સરકારી પરીક્ષાનું ફોર્મ ભરવાના બહાને ઘરે બોલાવીને ફોટા સોશિયલ મીડિયામાં અને પરિવારને બતાવી દેવાની ધમકી આપીને અનેક વખત દુષ્કર્મ આચરીને ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી લીધા હતા. 

એટલું જ નહી ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ફુલહાર કરીને લગ્ન કરી લીધા હતા ત્યારબાદ યુવતીના માતા પિતા તેના લગ્ન રાજસ્થાનમાં રહેતા યુવક સાથે કરાવી દીધા હતા. આ વાતની જાણ જ્યારે પ્રેમીને થતા તેને યુવતીના નામનું બનાવટી એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બનાવીને  ફોટોગ્રાફ પતિ અને પરિવારજનોને વાયરલ કરી દીધા હતા. પિતાએ પ્રેમીને મોબાઇલની રૃપિયા આપી ફોટા વિડિયો ડીલીટ કરી મોબાઇલ તોડી નાંખ્યા બાદ  સોશિયલ મિડિયામાં વિડિયો ફોટા વાયરલ કર્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a…

લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a...

ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર'માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat...

સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol…

સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ એક્ટના વિરોધમાં બંગાળના વધુ એક જિલ્લામાં હિંસા, અનેક વાહનોમાં આગચંપી-તોડફોડ | Violence Erupts A…

વક્ફ એક્ટના વિરોધમાં બંગાળના વધુ એક જિલ્લામાં હિંસા, અનેક વાહનોમાં આગચંપી-તોડફોડ | Violence Erupts A…

1 year ago
‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ …

‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ …

5 months ago
ભારતની એરસ્ટ્રાઇકથી પાક.માં ગભરાટ કેએસઈ ઇન્ડેક્સ 6,300 પોઇન્ટ તૂટયો | India’s airstrike sparks panic…

ભારતની એરસ્ટ્રાઇકથી પાક.માં ગભરાટ કેએસઈ ઇન્ડેક્સ 6,300 પોઇન્ટ તૂટયો | India’s airstrike sparks panic…

1 year ago
સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર | Sunil Pan gang’s associate Ravising on nine d…

સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર | Sunil Pan gang’s associate Ravising on nine d…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News