gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને તેના ઘરની સીડી પાસે રોકી લઈ બે વર્ષ પહેલાં એક શખ્સે અણછાજતા અડપલા કર્યા હતા તેની પોલીસમાં ફરિયાદ કરાતા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અને ભોગ બનનારને રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા પણ અદાલતે આદેશ કર્યો છે. 

લાલપુર પંથકમાં રહેતા એક પરિવારની સાડા અગિયાર વર્ષની પુત્રી ગઈ તા.19-7-24 ના દિવસે શાળાએથી બપોરના સમયે છૂટ્યા પછી બેએક વાગ્યે સાયકલ પર ઘર તરફ જવા માટે નીકળ્યા પછી ઘર પાસે પહોંચી ત્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકના ગાગવાધાર ગામમાં રહેતા દિનેશ રામભાઈ વાઘોરા (ઉ.વ.25) નામના શખ્સે તેણી પર નજર બગાડી હતી.

ત્યાં એક ઘર પાસે હાઉસકીપરનું કામ કરતા દિનેશે સીડી ચઢી રહેલી તરૂણીની પાછળ જઈ તેણી સાથે અણછાજતા અડપલા કરી હાથ પકડી લીધો હતો. ડરી ગયેલી તરૂણી દોડીને પોતાના ઘરમાં ચાલી ગઈ હતી અને તેણીએ માતાને વાત કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.આથી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. 

 અંગેનો કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન  ઠરાવીને પાંચ વર્ષની સજા અને રૂપિયા 8000 નો દંડ ફટકાર્યો છે. તેમજ સગીરાને કોમ્પોન્સેશનમાંથી રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
જામનગરમાં રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા : રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે, બે આર…

જામનગરમાં રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા : રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે, બે આર...

શરમજનક: જામનગરના જામજોધપુરમાં 3 વર્ષ સુધી પુત્રી સાથે દુષ્કર્મ આચર્યાનો પિતા પર જ આરોપ | jamnagar ja…

શરમજનક: જામનગરના જામજોધપુરમાં 3 વર્ષ સુધી પુત્રી સાથે દુષ્કર્મ આચર્યાનો પિતા પર જ આરોપ | jamnagar ja...

ગુજરાતની તમામ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના | gujarat high court di…

ગુજરાતની તમામ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના | gujarat high court di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઈલ નહીં…, લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નિર્ણય | ra…

11 months ago
યુએસડીટીમાં રોકાણના નામે યુવાન પાસેથી 45.50 લાખ પડાવાયા | 45 50 lakhs were seized from a young man i…

4 months ago
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

Viral: રીલનો શોખ ભારે પડ્યો! ધસમસતા પ્રવાહમાં તણાયો 22 વર્ષનો યુટ્યુબર, કેમેરામાં કેદ થયા ખૌફનાક દ્ર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News