gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો, ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું | te…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો, ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું | te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની હવે ગમે ત્યારે મતદાનની તારીખો જાહેર થવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસ-રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના પૂર્વ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે.

તેજ પ્રતાપે નવી પાર્ટીની કરી જાહેરાત

તેજ પ્રતાપની પાર્ટીનું નામ ‘જનશક્તિ જનતા દળ’ છે. તેનું ચૂંટણી પ્રતીક ‘બ્લેકબોર્ડ’ છે. તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર X હેન્ડલ પર ચૂંટણી પ્રતીક સાથે નવી પાર્ટીનું પોસ્ટર બહાર પાડ્યું છે.

નવી પાર્ટી બિહારના વિકાસ માટે સમર્પિત

તેજ પ્રતાપ યાદવે તેમના X હેન્ડલ પર તેમની નવી પાર્ટીનું પોસ્ટર અપલોડ કર્યું અને તેને કેપ્શન આપ્યું કે, ‘હું અને મારી પાર્ટી બિહારના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રૂપે સમર્પિત છું. મારો અને મારી પાર્ટીનો હેતુ બિહારમાં સંપૂર્ણ બદલાવ માટે એક નવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે. જનશક્તિ જનતા દળ દ્વારા બિહારના સંપૂર્ણ વિકાસ માટે સંઘર્ષ કરીશું અને આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરીને વિરોધીઓને ટક્કર આપીશું.’

તેજ પ્રતાપની જાહેરાતથી આરજેડીમાં ખળભળાટ

તેજ પ્રતાપ યાદવે પોતાની પાર્ટી, જનશક્તિ જનતા દળ માટે જે પોસ્ટર લોન્ચ કર્યું છે તેમાં પાંચ મહાપુરુષોની તસવીરો છે: મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ અને કર્પૂરી ઠાકુર. આ દરમિયાન, તેજ પ્રતાપ યાદવે નવી પાર્ટીની જાહેરાતથી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)માં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેમનો નવો પક્ષ તેજસ્વી યાદવને સીધો પડકાર ફેંકી રહ્યો છે, જે I.N.D.I.A એલાયન્સનો મુખ્ય મંત્રીનો ચહેરો છે.

તેજ પ્રતાપ આરજેડી માટે સમસ્યા બનશે

તેજ પ્રતાપ યાદવ ગઠબંધનના મતમાં વિભાજન કરી શકે છે. ટિકિટ ન મળવાથી નારાજ આરજેડી નેતાઓ અને ધારાસભ્યોને વિભાજીત કરીને તેઓ તેજસ્વી યાદવને પણ ફટકો આપી શકે છે. તેજ પ્રતાપની પાર્ટીને બિહારમાં કેટલું જન સમર્થન મળે છે અને તે બિહારના રાજકારણમાં કેટલી જગ્યા મેળવી શકે છે તે જોવાનું બાકી છે, પરંતુ તેજ પ્રતાપ યાદવ પરિવાર અને આરજેડી વચ્ચે તણાવને વધુ તીવ્ર બનાવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદના સાણંદ નજીક ધોળકા-ખેડા હાઈવે પર હિટ એન્ડ રન, બે શ્રમિકના કરૂણ મોત | Two Workers Death in Hi…

અમદાવાદના સાણંદ નજીક ધોળકા-ખેડા હાઈવે પર હિટ એન્ડ રન, બે શ્રમિકના કરૂણ મોત | Two Workers Death in Hi...

શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ, એક એલાનથી ફાર્મા કંપનીના શેર કડડભૂસ, રોકાણકારો અવઢવમાં | trump tariff on p…

શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ, એક એલાનથી ફાર્મા કંપનીના શેર કડડભૂસ, રોકાણકારો અવઢવમાં | trump tariff on p...

‘ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે…’, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu…

'ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે...', જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli …

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli …

6 months ago
RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

3 weeks ago
ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

1 year ago
GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang…

GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News