gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મોટા પપ્પા બનવા…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in INDIA
0 0
0
લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મોટા પપ્પા બનવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tej Pratap Yadav : તેજસ્વી યાદવ બીજી વાર પિતા બન્યા પછી તેમના નાના ભાઈ તેજ પ્રતાપ યાદવની પણ પ્રતિક્રિયા સામે આવી છે. હાલમાં જ તેજપ્રતાપે એક યુવતી સાથે રિલેશનશિપમાં હોવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. બાદમાં તેજ પ્રતાપે આ પોસ્ટ ડિલીટ કરીને ફેરવી તોળ્યું હતું, પરંતુ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યા હતા. હવે નાનો ભાઈ તેજસ્વી યાદવ બીજી વાર પિતા બનતા તેજ પ્રતાપે તેને શુભેચ્છાઓ પાઠવી હતી.  

આ પણ વાંચો : BIG NEWS: ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી

ભત્રીજાને મારા સ્નેહભર્યા આશીર્વાદ અને ખૂબ પ્રેમ…

તેજ પ્રતાપે કહ્યું કે, ‘મને મોટા પપ્પા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સોશિયલ મીડિયા પર મારા ભાઈ અને ભત્રીજાના ફોટો શેર કરતાં પૂર્વ મંત્રી તેજ પ્રતાપે લખ્યું કે, શ્રી બાંકે બિહારીજીની અસીમ કૃપા તેમજ આશીર્વાદથી નવા મહેમાનના આગમનથી મને મોટા પાપા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાના ભાઈ તેજસ્વી પ્રસાદ યાદવ તથા રાજશ્રી યાદવને હાર્દિક શુભકામનાઓ. ભત્રીજાને મારા સ્નેહભર્યા આશીર્વાદ અને ખૂબ પ્રેમ…’

આ પણ વાંચો : ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો

તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ બાદ થઈ હતી કાર્યવાહી

તેજ પ્રતાપે 24 મેના રોજ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું તેજ પ્રતાપ યાદવ છું અને મારી સાથે આ તસવીરમાં દેખાતી છોકરી અનુષ્કા યાદવ છે. અમે બંને છેલ્લા 12 વર્ષથી એકબીજાને જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. અમે છેલ્લા 12 વર્ષથી સંબંધમાં છીએ. હું ઘણાં સમયથી તમને બધાને આ કહેવા માંગતો હતો, પણ મને સમજાતું નહોતું કે કેવી રીતે કહેવું… તો આજે આ પોસ્ટ દ્વારા હું મારા હૃદયની લાગણીઓ તમારા બધા સાથે શેર કરી રહ્યો છું. મને આશા છે કે તમે બધા મારી વાત સમજી શકશો.’

આ પોસ્ટ બાદમાં તેણે ડિલીટ કરી હતી, પરંતુ ત્યાર પછી આરજેડી સુપ્રીમો અને તેના પિતા લાલુ પ્રસાદ યાદવે તેને પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂક્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
BIG NEWS: ભારતમાં જ બનશે 5th Gen ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી | india approves 5th …

BIG NEWS: ભારતમાં જ બનશે 5th Gen ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી | india approves 5th ...

ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો

ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો

VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર | Surrender Of…

VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર | Surrender Of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

7 months ago
દ્વારકાના ભોગાત ગામ નજીક બિલ્ડિંગની ચોતરફ પાણી જ પાણી… 17 જણા ફસાયા, બોટમાં કરાયું રેસ્ક્યૂ | 17 p…

દ્વારકાના ભોગાત ગામ નજીક બિલ્ડિંગની ચોતરફ પાણી જ પાણી… 17 જણા ફસાયા, બોટમાં કરાયું રેસ્ક્યૂ | 17 p…

10 months ago
કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા ૨૭ મેએ આગમન | monsoon reach in kerala on 27 may

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા ૨૭ મેએ આગમન | monsoon reach in kerala on 27 may

1 year ago
વડોદરા-હાલોલ રોડ પર જરૂર નજીક ટ્રકમાં આગ લાગતાં ચક્કાજામ | Truck catches fire near Vadodara Halol ro…

વડોદરા-હાલોલ રોડ પર જરૂર નજીક ટ્રકમાં આગ લાગતાં ચક્કાજામ | Truck catches fire near Vadodara Halol ro…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News