gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો |…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2025
in INDIA
0 0
0
લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tej Pratap Yadav Suspend: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ હાલ ચર્ચામાં છે. કારણ કે ગઈકાલે તેમણે પોતાના અંગત જીવન અંગે ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે પોતાના રિલેશનશિપનો ઉલ્લેખ કર્યો હતો. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અનુષ્કા યાદવ નામની મહિલા સાથે સંબંધમાં છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે હવે તેજ પ્રતાપ યાદવને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. આ સાથે તેને પરિવારમાંથી પણ હાંકી કઢાયો છે.

પોસ્ટ કરીને તેજપ્રતાપનો એકાઉન્ટ હેક થયાનો દાવો 

હાલમાં જ તેજપ્રતાપ યાદવે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી. તેણે ફેસબુક એકાઉન્ટ પર અનુષ્કા યાદવ નામની ગર્લફ્રેન્ડ સાથે તસવીર શેર કરીને લખ્યું હતું કે, ‘અમે 12 વર્ષથી રિલેશનશિપમાં છીએ.’ જો કે, બાદમાં તેણે દાવો કર્યો હતો કે, મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હતું. 

તેને પાર્ટી અને પરિવારમાંથી દૂર કરી દેવાય: લાલુ યાદવ

લાલુ યાદવે કહ્યું કે, ‘વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી આપણા સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ પ્રમાણે નથી. આ કારણસર હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી તેમની પક્ષ અને પરિવારમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.’

અમે આવી બાબતો સહન કરી શકતા નથી: તેજસ્વી યાદવ

RJDના નેતા તેજસ્વી યાદવ કહ્યું કે, ‘અમે આવી બાબતો સહન કરી શકતા નથી, અમે કામ કરી રહ્યા છીએ અને બિહારના લોકો માટે સમર્પિત છીએ. જો વાત મારા મોટા ભાઈની હોય, તો રાજકીય જીવન અને અંગત જીવન અલગ છે. તેમને પોતાના અંગત નિર્ણયો લેવાનો અધિકાર છે. તેઓ પુખ્ત વયના છે અને નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. અમારા પક્ષના વડાએ સ્પષ્ટ કર્યું છે, જે તેમની લાગણીઓ હતી તે સ્પષ્ટ કર્યું છે. તેઓ પોતાના અંગત જીવનમાં શું કરી રહ્યા છે, તે અમને પૂછીને તો નથી કરતા. મને આ વિશે મીડિયા દ્વારા જ ખબર પડી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…
INDIA

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

March 26, 2026
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…
INDIA

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

March 26, 2026
Next Post
કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી છેતરપિંડી, સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગ…

કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી છેતરપિંડી, સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગ...

ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ અમેરિકા અને યુકે જેવા કાયદા બનાવે સરકાર: હાઈકોર્ટનો નિર્દેશ | High Court Or…

ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ અમેરિકા અને યુકે જેવા કાયદા બનાવે સરકાર: હાઈકોર્ટનો નિર્દેશ | High Court Or...

ગુજરાત સહિત દેશભરમાં આજે UPSC પ્રિલિમ્સની પરીક્ષા લેવાઈ, ઉમેદવારોએ કહ્યું- ‘GSનું પેપર અઘરું અને લાંબુ હતું…’

ગુજરાત સહિત દેશભરમાં આજે UPSC પ્રિલિમ્સની પરીક્ષા લેવાઈ, ઉમેદવારોએ કહ્યું- 'GSનું પેપર અઘરું અને લાંબુ હતું...'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

10 months ago
સોનામાં રૂ.3000, ચાંદીમાં  રૂ.17000નું ગાબડું

સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.17000નું ગાબડું

1 month ago
નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર | ahmedabad naroda p…

નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર | ahmedabad naroda p…

3 weeks ago
સોનું રૂ.94000, ચાંદી 93000 | Gold Rs 94000 silver Rs 93000

સોનું રૂ.94000, ચાંદી 93000 | Gold Rs 94000 silver Rs 93000

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News