gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું રૂ.94000, ચાંદી 93000 | Gold Rs 94000 silver Rs 93000

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in Business
0 0
0
સોનું રૂ.94000, ચાંદી 93000 | Gold Rs 94000 silver Rs 93000
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મુંબઈ : ટેરિફના અમલમાં ૯૦ દિવસ લંબાવામાં આવતા  વિશ્વ બજારમાં સોનાના ભાવુ વધી ઔંશ દીઠ ૩૧૦૦ ડોલર પાર કરી ગયા હતા જ્યારે ચાંદીના ભાવ ઔંશના ૩૧ ડોલરની ઉપર ગયાના સમાચાર હતા. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ફરી એકવાર ઉછળીને રૂ.૯૪,૦૦૦ની સર્વોચ સપાટીએ પહોંચી ગયુ હતું. અમદાવાદ  બજારમાં સોનાના ભાવ બે દિવસમાં રૂ.૨૮૦૦ ઉછળ્યા હતા. આજે ચાંદીમાં પણ રૂ.૨૦૦૦નો ઉછાળો નોંધાયો હતો મુંબઈ ઝવેરી બજારમાં આજ  મહાવીર જયંતી નિમિતે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. 

જો કે બંધ બજારે  વિશ્વ બજાર પાછળ મુંબઇ સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ રાતોરાત વધી જતાં દેશના ઝડપી બજારોમાં આજે ે હોલીડે મુડ વચ્ચે ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો  અને ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ  ૧૦ ગ્રામના વધુ રૂ.૧૬૦૦ વધી ૯૯૫ના રૂ.૯૩૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૪૦૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૯૩૦૦૦ બોલાયા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૫૮ થી ૩૦૫૯ વાળા ઝડપી વધી ઉંચામાં ૩૧૩૨ થઈ ૩૧૨૫ તી ૩૧૨૬ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આજે ૧૦૩.૦૩થી ઘટી નીચામાં ૧૦૧.૮૩  થઈ ૧૦૧.૮૮ રહ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં પણ આજે બંધ બજારે રૂપિયા સામે ડોલ રના ભાવ રૂ.૮૭.૬૯ વાળા ઝડપી ઘખચી રૂ.૮૬.૧૪થી ૮૬.૧૫ બોલાતા થયાનું જાણકારો જણાવી રહ્યા હતા. 

દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ વોર હવે કેવો વળાંક લે છે તેના પર બજારની નજર હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૦૩.૬થી ૩૦.૩૭ વાળા વધી ૩૧.૩૧ થઈ ૩૦.૯૬થી ૩૦.૯૭  ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૮૯૮૦૦ વાળા રૂ.૯૧૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૦૧૬૧ વાળા રૂ.૯૧૩૫૦લ બોલાઈ રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૬૬૯ વાળા રૂ.૯૧૬૦૦ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૪ ટકા ઉછળ્યા હતા. 

 પ્લેટીનમના ભાવ વધી ૯૪૪ થઈ ૯૪૦  ડોલર જ્યારે પેલેડીયમના ભાવ વધી ૯૩૩ થઈ ૯૨૫ ડોલર રહ્યા હતા.  ક્રૂડતેલમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પો ધમધમી ઉઠયા | Service camps were set up i…

સુરેન્દ્રનગરમાં ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પો ધમધમી ઉઠયા | Service camps were set up i...

પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu...

જામનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય | Unscrupulous person commits act again…

જામનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય | Unscrupulous person commits act again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

સખાવતી-ધાર્મિક ટ્રસ્ટના રિન્યુઅલની અરજીઓ રિજેક્ટ થવાની શક્યતા વધી | Notices to charitable trust

6 months ago
કરજણ હાઇવે પરથી 43 લાખ કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રેલર કન્ટેનર ઝડપાયુ : કુલ 53.11 લાખનો મુદ્દામાલ જ…

કરજણ હાઇવે પરથી 43 લાખ કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રેલર કન્ટેનર ઝડપાયુ : કુલ 53.11 લાખનો મુદ્દામાલ જ…

11 months ago
શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

11 months ago
જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S…

જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News