gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક | was the blast red for…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક | was the blast red for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Blast: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ધમાકામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક અંગે સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ તેમાં સૈન્ય ગ્રેડના વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. જોકે, અંતિમ રિપોર્ટ આવવાનો બાકી છે. ધમાકો ફરીદાબાદથી મળેલા મટિરિયલથી કરાયો હોવાની વાત પણ સત્તાવાર પુષ્ટિ વિના ચર્ચાઈ રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, તપાસકર્તાઓએ ફોરેન્સિક ટીમને PETN, સેમટેક્સ કે RDXનો ઉપયોગ થયો છે કે કેમ તે જાણવા અભિપ્રાય માંગ્યો છે. જોકે, શરૂઆતનું આંકલન એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઇલ અને ડેટોનેટર્સ તરફ ઈશારો કરી રહ્યું છે. એમોનિયમ નાઇટ્રેટ સસ્તું અને સરળતાથી મળતું હોવાથી તેનો ઉપયોગ IEDમાં પણ થાય છે.

લેબ તપાસ માટે સેમ્પલ મોકલાયા

ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી 42 વસ્તુઓ એકઠી કરી છે અને તેને લેબમાં તપાસ માટે મોકલી છે. તેમાં કારના ટાયર, ચેસિસ, સીએનજી સિલિન્ડર અને બોનેટના ટુકડાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમને અન્ય અવશેષો અને પાવડર પણ સ્થળ પરથી મળ્યા છે.

PETN શું છે?

PETNનું પૂરું નામ પેન્ટાએરીથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ (Pentaerythritol Tetranitrate) છે. તે સેમટેક્સમાં સામેલ મુખ્ય તત્વ છે. રિપોર્ટ મુજબ, તેને સૌથી શક્તિશાળી વિસ્ફોટકોમાંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે તેના રંગહીન ક્રિસ્ટલ હોવાને કારણે અને ઓળખવામાં મુશ્કેલી પડતી હોવાથી આતંકવાદીઓ તેનો ઉપયોગ કરે છે. અન્ય રસાયણોની સરખામણીમાં ધમાકા માટે તેના ઓછા જથ્થાની જરૂર પડે છે.

રિપોર્ટમાં એક અધિકારીના હવાલાથી જણાવાયું છે કે, ‘PETN સ્થિર હોય છે અને તેને ગરમી કે શોક વેવ દ્વારા ધમાકા માટે ટ્રિગર કરી શકાય છે. એક કાર 100 ગ્રામમાં તબાહ થઈ શકે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે PETN અથવા સેમટેક્સને વિસ્ફોટક તરીકે અસરકારક બનવા માટે કોઈ વધારાના ટુકડાઓ (જેમ કે ખીલા કે બોલ્ટ)ની જરૂર પડતી નથી. તે પોતે જ વિસ્ફોટ કરીને મોટું નુકસાન પહોંચાડવા સક્ષમ છે.’

આ પણ વાંચો: બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

એવા સમાચાર છે કે એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઇલ સબસૉનિક બર્નને બદલે સુપરસૉનિક શૉક વેવ બનાવે છે. સરળ ભાષામાં કહીએ તો, તે ખૂબ જ ઝડપથી ઊર્જા મુક્ત કરે છે, જેના કારણે મોટો ધમાકો થાય છે. વર્ષ 2011માં દિલ્હી હાઈકોર્ટમાં થયેલા ધમાકામાં કહેવાયું હતું કે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ PETN સાથે કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં સરકારે જણાવ્યું હતું કે તેમાં આરડીએક્સનો ઉપયોગ થયો હતો.

લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
INDIA

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

June 24, 2026
હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…
INDIA

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

June 24, 2026
Next Post
વડોદરાના ખેલાડીઓનો કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ : 08 ગોલ્ડ, 05 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ સાથે …

વડોદરાના ખેલાડીઓનો કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ : 08 ગોલ્ડ, 05 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ સાથે ...

પશ્ચિમ રેલવે તરફથી બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા-ભાવનગર ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેનોની જાહેરાત | Western …

પશ્ચિમ રેલવે તરફથી બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા-ભાવનગર ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેનોની જાહેરાત | Western ...

ઈતિહાસમાં પહેલીવાર હવે વડોદરા કોર્પોરેશન પણ પોલીસની જેમ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરશે | For the fir…

ઈતિહાસમાં પહેલીવાર હવે વડોદરા કોર્પોરેશન પણ પોલીસની જેમ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરશે | For the fir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ, સહાય આપવા માંગ | Farmers devastated by heavy rains in Sih…

સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ, સહાય આપવા માંગ | Farmers devastated by heavy rains in Sih…

8 months ago
દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…

દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…

8 months ago
‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

5 months ago
વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…

વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News