gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવાઃ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો | why are the …

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in INDIA
0 0
0
લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવાઃ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો | why are the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Red Fort Turning Black: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનારો દિલ્હીનો લાલ કિલ્લો હાલ કાળો પડી રહ્યો છે. તેની લાલ દિવાલો હવે કાળી થઈ રહી છે. 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દિલ્હીની ઝેરી હવા લાલ કિલ્લાને કાળી બનાવી રહી છે. ‘કેરેક્ટરાઈઝેશન ઓફ રેડ સેન્ડસ્ટોન એન્ડ બ્લેક ક્રસ્ટ ટુ એનાલાઈઝ એર પોલ્યુશન ઈમ્પેક્ટ્સ ઓન અ કલ્ચરલ હેરિટેજ બિલ્ડિંગઃ રેડ ફોર્ટ, દિલ્હી, ઈન્ડિયા’ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણના કારણે આ સ્મારકને નુકસાન થઈ રહ્યું છે.

લાલ કિલ્લાનો ઈતિહાસ અને વર્તમાન સમસ્યા

લાલ કિલ્લો 1639માં શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેનું બાંધકામ 1648માં પૂર્ણ થયું હતું. તેનું નામ લાલ વિંધ્ય રેતીના પથ્થર પરથી આવ્યું છે, જે તેની વિશાળ દિવાલો (20-23 મીટર ઊંચી અને 14 મીટર જાડી) અને મહેલોનો આધાર છે. 1 ચોરસ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા લાલ કિલ્લો તે 2.4 કિલોમીટર દિવાલોથી ઘેરાયેલું છે. 2007માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કર્યું હતું. પરંતુ આજે તેની દિવાલો પર કાળા પડ (કાળા પોપડા) બની રહ્યા છે. આ પોપડા આશ્રય વિસ્તારોમાં 0.05 મીમી પાતળા અને ટ્રાફિક વિસ્તારોમાં 0.5 મીમી જાડા છે. આ કિલ્લાની સૌંદર્યલક્ષી અને માળખાકીય અખંડિતતાને જોખમમાં મૂકે છે. 2018માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ2 મીટર જાડો કાળો થર દૂર કર્યો હતો. પરંતુ પ્રદૂષણ આ સમસ્યામાં વધારો કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ મેચ બાદ હાથ ન મિલાવવાના વિવાદ પર BCCIનો PCBને જવાબ- કોઈનું દબાણ નહીં ચાલે

પ્રદૂષણથી સાંસ્કૃતિક વારસાને થઈ રહ્યું છે નુકસાન

ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ઇટાલીના વિદેશ મંત્રાલયના સહયોગથી હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પ્રદુષણના કારણે લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે. આ અહેવાલ તૈયાર કરવામાં IIT રૂરકી, IIT કાનપુર, ફોસ્કરી યુનિવર્સિટી (વેનિસ) અને ASIના વૈજ્ઞાનિકોએ સહયોગ આપ્યો હતો. સંશોધકોએ કિલ્લાના વિવિધ ભાગો (જેમ કે ઝફર મહેલ) માંથી લાલ રેતીના પથ્થર અને કાળા પોપડાના નમૂના લીધા હતા. તેનું પ્રયોગશાળા પરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં PM2.5, PM10 અને NO2 નું સ્તર રાષ્ટ્રીય ધોરણો (NAAQS) કરતા 2.5 ગણું વધુ છે. આના કારણે કિલ્લાની દિવાલો પર કાળા પોપડા પડી રહ્યા છે. અભ્યાસના મુખ્ય લેખક ગૌરવ કુમારે જણાવ્યું હતું કે પ્રદૂષણથી સાંસ્કૃતિક વારસાને થતા નુકસાનનો આ પહેલો વૈજ્ઞાનિક અભ્યાસ છે. જૂન 2025માં ‘હેરિટેજ’ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ શહેરી પ્રદૂષણની અસર પર પ્રકાશ પાડે છે.  લાલ કિલ્લાની દિવાલો લાલ રેતીના પથ્થરથી બનેલી છે, જે મુખ્યત્વે સિલિકા (ક્વાર્ટઝ) અને આયર્ન ઓક્સાઇડથી બનેલી છે. આયર્ન ઓક્સાઇડ તેને લાલ રંગ આપે છે. પરંતુ દિલ્હીની ઝેરી હવા આ પથ્થરને નુકસાન પહોંચાડી રહી છે. 

ભારે ધાતુઓની અસર: અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાળા પોપડામાં ટાઇટેનિયમ, નિકલ, તાંબુ, જસત, બેરિયમ અને સીસું જેવી ભારે ધાતુઓ ખૂબ જ વધુ હોય છે. જે બાંધકામ પ્રવૃત્તિઓ, રસ્તાની ધૂળ અને ફેક્ટરીના ઉત્સર્જનમાંથી આવે છે. આ ધાતુઓ પથ્થરની સપાટી પર મજબૂત કાળો પડ બનાવે છે. દિવાલોને નબળી પાડે છે. ઉદાહરણ તરીકે, સીસું અને તાંબુ ઓક્સિડેશનથી કાળી ચમક ઉત્પન્ન કરે છે.

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકી એક

દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકી એક છે. શિયાળામાં ધુમ્મસને કારણે PM સ્તર 10 ગણું વધે છે. ચાંદની ચોક અને કિલ્લાની આસપાસ જૂની દિલ્હીમાં ટ્રાફિક અને બાંધકામમાં વધુ પ્રદૂષણ થાય છે. અભ્યાસમાં CPCB ડેટાને જોડવામાં આવ્યો છે કે 2021-2023માં NO2 અને PM સ્તર ધોરણોથી ઉપર હતા, જે જીપ્સમ પોપડાનું મુખ્ય કારણ છે.

લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવાઃ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : રોપ-વે તૂટતા 8 શ્રદ્ધાળુને ઈજા, એક મહિલાનું મોત; છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બન…
INDIA

VIDEO : રોપ-વે તૂટતા 8 શ્રદ્ધાળુને ઈજા, એક મહિલાનું મોત; છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બન…

March 22, 2026
યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…
INDIA

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

March 22, 2026
શું ઈરાને 4000 કી.મી. સુધી પ્રહાર કરી શકે તેવા મિસાઇલ્સ બનાવ્યાં છે ? યુ.એસ.ની ઊંઘ ઊડી ગઈ છે | Has I…
INDIA

શું ઈરાને 4000 કી.મી. સુધી પ્રહાર કરી શકે તેવા મિસાઇલ્સ બનાવ્યાં છે ? યુ.એસ.ની ઊંઘ ઊડી ગઈ છે | Has I…

March 22, 2026
Next Post
જામનગરના રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ નવા બનતા બ્રિજની કામગીરીને લઈને તા.18 સુધી બંધ રહેશે | foot ov…

જામનગરના રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ નવા બનતા બ્રિજની કામગીરીને લઈને તા.18 સુધી બંધ રહેશે | foot ov...

બેટિંગ એપ કેસમાં EDનો સકંજો, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ, સોનુ સૂદને પણ પૂછપરછ માટે બોલાવાય…

બેટિંગ એપ કેસમાં EDનો સકંજો, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ, સોનુ સૂદને પણ પૂછપરછ માટે બોલાવાય...

જામનગરના મૂંગણી ગામમાં રહેતા યુવાને પારકી પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પ્રેમીના ભાઈને લમધારી ના…

જામનગરના મૂંગણી ગામમાં રહેતા યુવાને પારકી પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પ્રેમીના ભાઈને લમધારી ના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

4 weeks ago
વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ | water level to 211 26 feet…

વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ | water level to 211 26 feet…

8 months ago
દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

1 week ago
વિકલાંગ વ્યકિતઓ માટે કેવાયસી સુલભ બનાવવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ | digital kyc for disabled

વિકલાંગ વ્યકિતઓ માટે કેવાયસી સુલભ બનાવવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ | digital kyc for disabled

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News