gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in INDIA
0 0
0
યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Secures LPG Supply: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયા બાદ ભારતમાં ગેસની અછતનું જોખમ ઊભું થયું છે. 

એવામાં રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસથી નીકળેલું અને સિંગાપોરનો ધ્વજ ધરાવતું ‘પાઇક્સિસ પાયનિયર’ જહાજ 16,714 ટન LPG જથ્થા સાથે મેંગલોર બંદર પર પહોંચી ગયું છે. આ જહાજ 14 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ પોર્ટથી નીકળ્યું હતું અને સોમવારે સવારે પરત રવાના થશે. આ પોર્ટ પર કુલ 72 હજાર ટન રસોઈ ગેસ પહોંચવાનો છે. 

25 માર્ચ: ‘અપોલો ઓસિયન’ જહાજ 26 હજાર ટન ગેસ લઈને આવશે (IOCL અને BPCL માટે)

29 માર્ચ: અમેરિકાથી વધુ એક જહાજ ૩૦,૦૦૦ ટન ગેસ લઈને આવશે (HPCL માટે)

આ ગેસ પાઇપલાઇન દ્વારા બેંગલુરુ અને દક્ષિણ ભારતના અન્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે. 

ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટિમેટમ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા ઊભી થઈ છે ત્યારે હવે હોર્મુઝની ખાડી અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે, જો 48 કલાકમાં હોર્મુઝમાં સામાન્ય અવરજવર શરૂ નહીં થાય તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્ર નષ્ટ કરી નાંખશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશ્યો છે અને સ્થિતિ વધુ સ્ફોટક બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand…
INDIA

May 6, 2026
તમિલનાડુમાં વિજયની સરકાર નહીં બને? રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો નકાર્યો, કહ્યું,-‘118 MLAsનું સમર્થ…

નીતીશના પુત્ર નિશાંતની મંત્રીમંડળમાં એન્ટ્રી, PM મોદીની હાજરીમાં કાલે 28 નેતા લેશે શપથ | Nitish Son …

Next Post
ટ્રાફિક નિયમોના ધજાગરા! જેતપુર અને સોમનાથમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સીટબેલટ વગર દોડાવી ST બસ | g…

ટ્રાફિક નિયમોના ધજાગરા! જેતપુર અને સોમનાથમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સીટબેલટ વગર દોડાવી ST બસ | g...

વડોદરા: ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો | Vadodara: A young man working in…

વડોદરા: ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો | Vadodara: A young man working in...

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈભવી મોટર કારના જમાનામાં આજે પણ વરઘોડા માટે બગી લોકોની ખાસ પસંદ | in the era of luxurious car buggy…

6 months ago
દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res…

1 year ago
મોડીરાત્રે જાહેરમાં ઝઘડો કરતા બે ભાઇ સામે ગુનો દાખલ | Case registered against two brothers for fight…

3 months ago
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 3ને ગંભીર ઈજા | Violent clash between prisoners in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News