gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..’, આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
‘લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..’, આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP Governor AnandiBen Patel : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના ચાન્સેલર આનંદીબેન પટેલે મંગળવારે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત સાતમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. સમારોહમાં સંબોધન દરમિયાન તેમણે યુવાનોમાં ડ્રગ્સ વ્યસન અને લિવ-ઇન રિલેશનશિપના વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે છોકરીઓને ચેતવણી આપી કે તેઓ લોભામણી યોજનાઓમાં ન ફસાય અને ઉમદા લક્ષ્ય તરફ પોતાનું જીવન સમર્પિત કરે. દીક્ષાંત સમારોહની શરૂઆત મંત્રો જાપથી કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: ‘હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી’, PM મોદીનું મોટું નિવેદન

દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની  75% હાજરી હોવી જોઈએ. જો તે 75% સુધી નહીં પહોંચે, તો તેઓ પરીક્ષાઓ રદ કરશે. તેમણે તેમના શિક્ષણ વિશે વાત કરતાં કહ્યું કે, ‘હું એ સમયે સ્કૂલમાં 10 કિલોમીટર ચાલીને જતી હતી. વધુમાં એ સમયે પગમાં પહેરવા અમારી પાસે જૂતા પણ નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ 40 કિલોમીટર ચાલીને ભણવા જતા હતા. તેમનું એકમાત્ર ધ્યેય વકીલ બનવાનું અને દેશમાં પોતાનું નામ બનાવવાનું હતું.’ 

ડ્રગ્સથી દૂર રહો, લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન

રાજ્યપાલે યુવાનોમાં ડ્રગ્સ વ્યસન અને લિવ-ઇન રિલેશનશિપના વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ લલચાવનારી યોજનાઓથી સાવધાન રહે તેમજ ઉમદા લક્ષ્યો માટે પોતાનું જીવન સમર્પિત કરે. રાજ્યપાલે કહ્યું કે, બે છાત્રાલયો વચ્ચેની ખાલી જગ્યામાં દારૂની બોટલો અને ડ્રગ્સ જોવા મળ્યું જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક મુદ્દો છે. કેન્દ્ર સરકાર નશા મુક્ત આંદોલન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ યુવાનો વ્યસની બની રહ્યા છે. આપણા યુવાનો જ્યારે ડ્રગ્સ છોડી દેશે અને દારૂ પીવાનું બંધ કરશે ત્યારે જ આપણને ખુશી મળશે. 

આ પણ વાંચો: ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે!

લિવ-ઇન રિલેશનશિપ ગંભીર અને ચિંતાજનક 

રાજ્યપાલે લિવ-ઇન રિલેશનશિપ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કહ્યું કે, 15 વર્ષની છોકરીઓ અનાથાશ્રમમાં નાના બાળકોને ખોળામાં લઈને જોવા મળે છે. લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન છે, જે ગંભીર અને ચિંતાજનક વિષય છે. છોકરીઓને લલચાવીને હોટલમાં લઈ જવામા આવે છે અને ખવડાવતા હોય છે. બાળકો પેદા કરીને પછી તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. સંબંધીઓ અને પરિવારના સભ્યો પણ છોકરીઓને હેરાન કરે છે. અમે છોકરીઓના શિક્ષણની વ્યવસ્થા કરી છે. ગામના વડાઓ અને જનપ્રતિનિધિઓનું કર્તવ્ય છે કે તેઓ તેમને શિક્ષિત કરે જેથી તેમનું જીવન બરબાદ ન થાય. પછી ન તો તેમના માતાપિતા પૂછશે કે તેમના સાસરિયાઓ. એટલે મન લગાવીને અભ્યાસ કરો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
‘હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી’, PM મોદીનું મોટું નિવેદન …

'હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી', PM મોદીનું મોટું નિવેદન ...

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d…

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d...

ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple…

ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભુજમાં વિદ્યાર્થિની અને યુવક પર છરીથી હુમલો, સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના | Attack on Sa…

VIDEO: ભુજમાં વિદ્યાર્થિની અને યુવક પર છરીથી હુમલો, સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના | Attack on Sa…

7 months ago
સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા |…

સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા |…

8 months ago
ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી | nothing for industries in budget 202…

ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી | nothing for industries in budget 202…

2 months ago
છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી | Chhota Ud…

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી | Chhota Ud…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News