gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં 1નું મોત | 1 killed as truck rams into back of tru…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં 1નું મોત | 1 killed as truck rams into back of tru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માત

અકસ્માતમાં ટ્રકનું પડીકંુ વળી જતાં કેબિનમાં ફસાયેલા ચાલકનો મૃતદેહ ભારે જહેમત બાદ બહાર કઢાયા

સુરેન્દ્રનગર –  અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં ટ્રકનું પડીકંુ વળી જતાં કેબિનમાં ફસાયેલા ચાલકનો મૃતદેહ ભારે જહેમત બાદ બહાર કઢાયા હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોની હારમાળા યથાવત છે. આજે વહેલી સવારે જનશાળી ગામના પાટિયા પાસે એક ટ્રક પાછળ અન્ય ટ્રક પૂરઝડપે ઘૂસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે પાછળના ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેમાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. મૃતદેહ કેબિનમાં કલાકો સુધી ફસાઈ જતાં તેને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. સ્થાનિકો અને પોલીસે અંદાજે બે કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu...

સોમનાથમાં મેદની એકત્ર કરવા માટે શિક્ષકોને ટાર્ગેટ અપાયા | Teachers targeted for collecting Crowds in…

સોમનાથમાં મેદની એકત્ર કરવા માટે શિક્ષકોને ટાર્ગેટ અપાયા | Teachers targeted for collecting Crowds in...

સરોવરથી કૂવા-બોર ભરાતા હોય પણ જૂનાગઢમાં કૂવામાંથી સરોવર ભરાય છે ! | Wells and boreholes are filled f…

સરોવરથી કૂવા-બોર ભરાતા હોય પણ જૂનાગઢમાં કૂવામાંથી સરોવર ભરાય છે ! | Wells and boreholes are filled f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp…

9 months ago
દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી, વિરારમાં 15ના મોત | Virar Bui…

10 months ago
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની આવક! દર કલાકે 43 વ્યક્તિ નિયમભંગ કરતા પકડાયા |…

5 months ago
‘બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો’, જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News