gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્થાનિક કારીગરો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા

– હાથે વણેલા કાપડ, માટીના વાસણો અને કાઠિયાવાડી વાનગીઓના સ્ટોલ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

લીંબડી : લીંબડી નગરપાલિકા દ્વારા સ્થાનિક કલા અને સંસ્કૃતિને વેગ આપવા ભીમનાથ સોસાયટી પાસે છ દિવસીય ‘સ્વદેશી મેળાદ (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ મેળાનું ઉદઘાટન નિમ્બાર્ક પીઠના મહંત લાલદાસજી બાપુ, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ અને અગ્રણી પ્રકાશભાઈ સોનીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ હસ્તકલા અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે.

મેળામાં હાથે વણેલા પોશાકો, ભરતકામ, માટીના કલાત્મક વાસણો, શુદ્ધ મસાલા અને ખેતીની પેદાશોના વિવિધ સ્ટોલ્સ ઉભા કરાયા છે. મધ્યસ્થીઓ વિના ગ્રાહકો સાથે સીધો સંવાદ થવાથી સ્થાનિક કારીગરોને ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહ્યા છે. શહેરીજનોમાં ચાઈનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી ચીજોની ખરીદી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ આયોજનથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનવા સાથે નવી પેઢીને ભારતીય વિરાસતનો પરિચય મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…
GUJARAT

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…

March 15, 2026
મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits …

Next Post
યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની રૂ. 56883 કરોડની વેચવાલી | Foreign investors sell Rs 56883 crore amid…

યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની રૂ. 56883 કરોડની વેચવાલી | Foreign investors sell Rs 56883 crore amid...

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d...

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને…

11 months ago
જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…

2 months ago
ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

1 week ago
સીએમ યોગી સાથે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણે કરી મુલાકાત, કહ્યું- ‘જીવનમાં ઉતાર-ચઢાવ થતાં રહે છે’ | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News