gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી નજીક આઇશરમાંથી રૂ. 27 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 27 lakh seize…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
લીંબડી નજીક આઇશરમાંથી રૂ. 27 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 27 lakh seize…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દારૂનો જથ્થો મહારાષ્ટ્રના ધુલિયાથી રાજકોટ તરફ જતો હતો

– એલબીએ રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી દારૂ-આઇશર સહિત 37.53 નો મુદ્દામાલ જપ્ત કયા

લીંબડી : સુરેન્દ્રનગર એલસીબી ટીમને લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બંધ બોડીના આઈશરમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જનાર છે.  એલસીબીએ બાતમીના આધારે હાઇવે પર પરશુરામ ધામ નજીક વોચ ગોઠવીને બાતમીવાળા આઈશરને ઉભુ રખાવી ચાલક બાબુલાલ ઠાકરારામ ધુંધવાલ જાટ (રહે. પુનિયોકી બસ્તી, બાડમેર, રાજસ્થાન)ને સાથે રાખી આઇશરના પાછના ભાગે તપાસ હાથ ધરતા ચોરખાનામાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે ચોરખાનામાંથી દારૂની ૧૭૪૦ બોટલ (કિં.રૂ. ૨૩,૫૮,૦૦૦), બિયરના ૧,૭૭૬ ટીન (કિં.રૂ.૩,૯૦,૭૨૦), એક આઈશર (કિં.રૂ.૧૦,૦૦,૦૦૦) તથાં એક-મોબાઈલ (કિં.રૂ. ૫,૦૦૦) મળીને કુલ રૂ.૩૭,૫૩,૭૨૦નો મુદામાલ કબજે કર્યો હતો. 

દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની પુછપરછ કરતાં ચાલક બાબુલાલ જાટએ જણાવ્યું હતું કે ખેતસિંધ રાજપુરોહીત (રહે. જેસલમેર, રાજસ્થાન)નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે એક આઈશરમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવાનું છે. ડ્રાઈવીંગના રૂ.૨૫,૦૦૦ મળશે. 

ખેતસિંધે ચાલક બાબુલાને મધ્ય પ્રદેશના ગુના ખાતે દિલ્હી-મુંબઈ હાઈવે પર આવેલા હિમાચલ જમ્મુ ઢાબા પરથી આઈશર લઈને ધુલિયા જઈ ફોન કરવાનું કહ્યું હતું. બાબુલાલ ધુલિયા પહોંચી ખેતસિંધને ફોન કર્યો ત્યારે સુરત જવાનું કહીને ફોન કરવાનું જણાવ્યું હતું. સુરત પહોંચીને ફોન કર્યો તો ખેતસિંધએ અમદાવાદ થઈને સુરેન્દ્રનગર નેશનલ હાઈવે પર અવધ હોટલ પર રોકાવાનું કહીને ફોનની રાહ જોવાનું જણાવ્યું હતું. 

પોલીસે ચાલક બાબુલાલ ધુંધવાલ, દારૂનો જથ્થો મોકલનાર ખેતસિંધ રાજપુરોહીત, આઈશરનો સાચો માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો શખ્સ સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૂદ્ધ લીબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
કપડવંજની શિલ્યા સોસા.માં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા | Smugglers strike for the third time in Kapadv…

કપડવંજની શિલ્યા સોસા.માં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા | Smugglers strike for the third time in Kapadv...

વાસી ઉત્તરાયણે બાઈક સવારના ગળામાં દોરી ફસાતા ગંભીર ઇજા | Bike rider seriously injured after rope get…

વાસી ઉત્તરાયણે બાઈક સવારના ગળામાં દોરી ફસાતા ગંભીર ઇજા | Bike rider seriously injured after rope get...

ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…

ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv…

બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv…

1 year ago
’50 દેશ સાથે વાત ચાલી રહી છે…’ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ | India i…

’50 દેશ સાથે વાત ચાલી રહી છે…’ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ | India i…

9 months ago
VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

1 year ago
એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ | Maharas…

એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ | Maharas…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News