gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 92 73 lakh seized f…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 92 73 lakh seized f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક
પોલીસને ઉંઘતી ઝડપી સુરેન્દ્રનગર એલસીબીનો દરોડો

દારૃની
૨૦
,૭૩૬
બોટલ
, ટ્રક મળીને કુલ રૃપિયા ૧.૧૨ કરોડનો મુદ્દામાલ પોલીસે
કબજે કર્યો

લીંબડી – 
લીંબડી રાજકોટ હાઈવે પર પરશુરામ ધામ નજીક ટ્રક માંથી રૃ.
૯૨.૭૩ લાખનો વિદેશી દારૃનો સુરેન્દ્રનગર એલસીબી ટીમે જથ્થો ઝડપી પાડયો હતો. જેમાં
૨૦
,૭૩૬ નંગ દારૃ ની બોટલો તથાં ૧ ટ્રક મળીને કુલ રૃપિયા ૧.૧૨
કરોડ નો મુદ્દામાલ પોલીસે કબ્જે ચાર શખ્સો સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો
વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.

સુરેન્દ્રનગર
એલ.સી.બી. ટીમે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લીંબડી-રાજકોટ હાઈવે
પર પરશુરામ ધામ પાસે પહોંચતાં ત્યાં હાઈવે પર એક શંકાસ્પદ કન્ટેનર ટ્રક ઉભો હતો. અને
તેમાં વિદેશી દારૃ હોવાની શંકાથી તેમાં તપાસ હાથ ધરતાં ટ્રકના પાછળના ભાગે ચોરખાનામાંથી
વિદેશી દારૃની ૨૦
,૭૩૬ બોટલ (કિં.રૃ. ૯૨,૭૩,૬૦૦) મળી
આવી હતી. પોલીસે દારૃ
, કન્ટેનર ટ્રક (કિં.રૃ. ૨૦,૦૦૦,૦૦૦) મળીને કુલ રૃપિયા ૧,૧૨,૭૩,૬૦૦નો મુદામાલ પોલીસે કબજે કર્યોે હતો.

રેડ
દરમિયાન ટ્રક ચાલક
, ટ્રક માલિક, દારૃનો જથ્થો મંગવાનાર તથાં દારૃનો
જથ્થો મોકલનાર હાજર નહીં મળી આવતાં પોલીસે ચારેય શખ્સો સહિત તપાસમાં ખુલ્લે તે
તમામ શખ્સો વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આટલી મોટી માત્રામાં
વિદેશી દારૃનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની વધુ તપાસ હાથ
ધરીને તમામને ઝડપી પાડવા તપાસ હાથ ધર્યા છે.

લીંબડી
પોલીસ ઊંઘતી રહી અને તેના નાક નીચેથી સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ૯૨.૭૩ લાખનો
દારૃનો જથ્થો ઝડપી પાડતાં કામગીરી સામે સવાલો ઉઠયા હતાં. લીંબડી રાજકોટ-અમદાવાદ
હાઈવે પર સુરેન્દ્રનગર એલ.સી.બી તથાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા છેલ્લાં
છ માસમાં બેથી ત્રણ દરોડા પાડીને કરોડો રૃપિયાનો દારૃ તથા બીયરનો જથ્થો ઝડપી પાડવા
આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…
GUJARAT

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

May 27, 2026
ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…
GUJARAT

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

May 27, 2026
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…
GUJARAT

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

May 27, 2026
Next Post
જેફરીઝે છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા | Jefferies downgrades six IT stocks …

જેફરીઝે છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા | Jefferies downgrades six IT stocks ...

તારાપુર-વટામણ હાઇવે પરના ટોલ ગામ નજીકથી 345 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 345 boxes of foreign liquor se…

તારાપુર-વટામણ હાઇવે પરના ટોલ ગામ નજીકથી 345 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 345 boxes of foreign liquor se...

નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા | amreli blo…

અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા | amreli blo…

6 months ago
પોલીસ પર હુમલો કરનારો આરોપી જેલહવાલે | Accused who attacked police sent to jail

પોલીસ પર હુમલો કરનારો આરોપી જેલહવાલે | Accused who attacked police sent to jail

8 months ago
આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ | Swearing in o…

આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ | Swearing in o…

7 months ago
જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News