[ad_1] 
<span lang="GU" style="font-family:"Shruti","sans-serif"">લીંબડી<span style="font-family:"Shruti","sans-serif""> - અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હાઈવે પર સર્કલ પાસે વાહનોનું ચેકિંગ હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સાત ડમ્પર ચાલકને ઝડપી પાડયા હતાં. તમામ વાહનો ડીટેઈન કરીને તેમના વિરૃદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
[ad_2] 
<a href=