gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી | Arthritis victim cheats car broker …

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી | Arthritis victim cheats car broker …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૃપાલના વ્યક્તિને કાર વેચવાની હોવાનું કહી

રૃપિયા આંગડિયા મારફતે મોકલી આપ્યા બાદ ફોન બંધ કરી દીધો ઃ કાર માલિક પણ ફરી જતા ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના લીંબોદરા ગામમાં રહેતા કાર બ્રોકર સાથે
વડોદરામાં રહેતા ગઠીયા દ્વારા ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
રૃપાલના વ્યક્તિને કાર વેચવાનું હોવાનું કહીને ત્રણ લાખ રૃપિયા આંગડિયા પેઢીથી લઈ
લીધા બાદ ફોન બંધ કરી દીધો હતો. આખરે આ અંગે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં
આવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસે સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ગામમાં રહેતા અને કાર લે વેચનો વ્યવસાય
કરતા કલ્પેશ રમેશભાઈ ચૌધરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, ગત ૯ સપ્ટેમ્બરના
રોજ તેમની ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે જૈમીન પટેલ તરીકે પોતાની ઓળખ આપી
હતી અને હાલ વડોદરા ખાતે નવી ગાડીઓનો શોરૃમ ધરાવતો હોવાની વાત કરી હતી અને કહ્યું
હતું કે
, રૃપાલ
ગામમાં રહેતા મહેશભાઈ જોશીને નવી કાર ખરીદવાની છે. જોકે તેમની જૂની કાર
એક્સચેન્જમાં આપવાની છે જે કાર તમે જોઈ આવો અને ભાવ નક્કી કરી લો. જેના પગલે
કલ્પેશભાઈ એ તેમના ભાગીદાર રોહિત ચૌધરીને આ કાર જોવા માટે મોકલ્યા હતા અને
ત્યારબાદ તેમણે કાર અને ડોક્યુમેન્ટ તપાસીને ૩.૧૭ લાખ રૃપિયાનો ભાવ નક્કી કર્યો
હતો. રકમ નક્કી થઈ ગયા પછી કારની ડીલીવરી રૃપાલ ગામમાંથી જ લેવાની હતી. જોકે
જૈમીને ત્રણ લાખ રૃપિયા આંગડિયા પેઢીથી મંગાવી લીધા હતા. જે ટ્રાન્સફર કરાવી
દેવામાં આવ્યા હતા અને વેચાણ ખત બનાવવા માટે બંનેના આધારકાર્ડ પણ મંગાવ્યા હતા.
જોકે રૃપિયા ઉપડી ગયા બાદ જૈમીન પટેલે તેનો ફોન બંધ કરી દીધો હતો અને વોટ્સઅપના
મેસેજ પણ ડીલીટ કરી દીધા હતા ત્યારે આ સંદર્ભે રૃપાલના મહેશભાઈને પૂછતા તેમણે
કહ્યું હતું કે વડોદરામાં તેમનો કોઈ ભાઈ નથી અને જૈમીન પટેલને તે ઓળખતા પણ નથી
તેમને નવી કાર લેવાની નથી અને આ કાર પેટે પચાસ હજાર વધારે આપવાનું કહેતા તેના
કહેવા પ્રમાણે મેં આ વાર્તા કરી હતી. જેથી હાલ પેથાપુર પોલીસ દ્વારા વડોદરાના
જૈમીન પટેલ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
દેત્રોજની શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક પકડાયા | Ewe meilapen sukul me ewe chon mak r…

દેત્રોજની શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક પકડાયા | Ewe meilapen sukul me ewe chon mak r...

નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનાર જેલમાં ધકેલાયો | Accused who chased and raped mi…

નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનાર જેલમાં ધકેલાયો | Accused who chased and raped mi...

એમ એસ યુનિ.બોયઝ હોસ્ટેલ પાસે વિદ્યાર્થી અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between student and …

એમ એસ યુનિ.બોયઝ હોસ્ટેલ પાસે વિદ્યાર્થી અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between student and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું રૂ.102000ના નવા શિખરે બે દિવસમાં રૂ.2500નો ઉછાળો

સોનું રૂ.102000ના નવા શિખરે બે દિવસમાં રૂ.2500નો ઉછાળો

1 year ago
મહારાષ્ટ્રમાં AIMIMની એન્ટ્રીથી ખળભળાટ; BMC રિઝલ્ટ બાદ ઓવૈસીએ ગઠબંધન માટે આપ્યા સંકેત | asaduddin ow…

મહારાષ્ટ્રમાં AIMIMની એન્ટ્રીથી ખળભળાટ; BMC રિઝલ્ટ બાદ ઓવૈસીએ ગઠબંધન માટે આપ્યા સંકેત | asaduddin ow…

8 months ago
Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

11 months ago
સુપ્રીમને બિલોની મંજૂરી મુદ્દે સમય મર્યાદા નક્કી કરવાની સત્તા છે? | Does the Supreme Court have the …

સુપ્રીમને બિલોની મંજૂરી મુદ્દે સમય મર્યાદા નક્કી કરવાની સત્તા છે? | Does the Supreme Court have the …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News