gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીફ્ટમા સગીરાની છેડતી કરનારા આરોપીને પાંચ વર્ષની સજાનોઆદેશ | Five year sentence for accused of moles…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
લીફ્ટમા સગીરાની છેડતી કરનારા આરોપીને પાંચ વર્ષની સજાનોઆદેશ | Five year sentence for accused of moles…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : જવાહરનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતી ૯ વર્ષની સગીરા
ટયુશન ક્લાક પુરા થતાં તેના નાના ભાઇ સાથે ઘરે પરત જઇ રહી હતી ત્યારે લીફ્ટમાં
હાજર એક રિકશા ચાલક શખ્સે સગીરા સાથે શારિરીક અડપલા કર્યા હતા અને ત્યાર બાદ આ
શખ્સ ફરાર થઇ ગયો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીને પોક્સો
સહિતની કલમ હેઠળ કસુરદાર ઠેરવી પાંચ વર્ષની સજા તેમજ રૃા.૫ હજારનો દંડ ફટકાર્યો
હતો.

કેસની વિગત એવી છે કે, ફ્લેટમાં રહેતી ૯ વર્ષની સગીરા તા.૨૭ નવેમ્બર
૨૦૨૧ના રોજ તેના નાના ભાઇની સાથે ટયુશન ક્લાકમાં ગઇ હતી અને રાત્રે તે ચોથા માળે
આવેલા તેના ફ્લેટમાં લીફ્ટમાં બેસી પરત જઇ રહી હતી ત્યારે એક શખ્સ લીફ્ટમાં આવ્યો
હતો. આ શખ્સે સગીરાને ક્યાં માળે જવું છે તેમ કહેતા સગીરાએ ચોથા માળે જવુ છે તેમ
કહેતા આ શખ્સે લીફ્ટના તમામ બટન દબાવ્યા હતા અને ત્યાર બાદ તેણે સગીરા  સાથે શારીરિક અડપલા કર્યા હતા.

આ શખ્સની હરકતથી સગીરા ગભરાઇ ગઇ હતી અને તે રડવા લાગતા આ શખ્સ
ફરાર થઇ ગયો હતો. કિશોરીએ તેની માતાને વાત કરતા પરિવારના સભ્યો નીચે દોડી ગયા હતા
અને રિકશા ચાલકને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપી કલ્પેશ સુરેશભાઇ
(રહે.રણોલીગામ)એ જણાવ્યં હતુ કે
, ફ્લેટમાં રહેતી એક મહિલાને તે સારવાર માટે
હોસ્પિટલ લઇ ગયો હતો અને છુટ્ટા પૈસા ન હોવાથી તે પૈસેા લેવા માટે ફ્લેટમાં આવ્યો
હતો. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એચ.આર.જોષીએ દલીલો કરી
હતી. ન્યાયાધીશે આરોપીને પાંચ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…
GUJARAT

February 13, 2026
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

Next Post
વારસિયામાં જુગાર રમતી ૧૫ મહિલાઓ ઝડપાઇ | 15 women caught gambling in Warssia

સાંડેસરા બંધુઓ 5100 કરોડ ભરી દે, તો તમામ આરોપોમાંથી મુક્ત કરવા સરકાર તૈયાર

રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું આજે પીએમ મોદી ધ્વજારોહણ કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ, 25 હજાર જવાનો, ફાઈટર જેટ-યુદ્ધ જહાજો જો…

3 months ago
GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who …

3 weeks ago
કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

10 months ago
જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો | A bogus doctor without a degree was c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News