gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુલ બેન્ક એકાઉન્ટના ગુનામાં ભરૃચના બિઝનેસમેનની ધરપકડ | Bharuch businessman arrested in mule bank a…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
મ્યુલ બેન્ક એકાઉન્ટના ગુનામાં ભરૃચના બિઝનેસમેનની ધરપકડ | Bharuch businessman arrested in mule bank a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દુબઇના વેપારીના ઇશારે મ્યુલ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવાના ગુનામાં પોલીસે ભરૃચના બિઝનેસમેનની ધરપકડ કરી છે. આ ગુનામાં અગાઉ બે  આરોપી પકડાયા હતા.

મકરપુરા પોલીસે મળેલી માહિતીના આધારે  બેન્ક એકાઉન્ટ ભાડે લઇ કમિશન  પેટે અન્ય વ્યક્તિઓને ગેરકાયદે આર્થિક વ્યવહારો માટે આપતા  નીલ વિનલકુમાર મજમુદાર (રહે. વિવેકાનંદ સોસાયટી, મકરપુરા રોડ) તથા તેેના મિત્ર   આકાશ ચંદ્રકાંતભાઇ પટેલ (રહે. રેવા પાર્ક સોસાયટી, માંજલપુર) ની ધરપકડ કરી હતી. આ કેસમાં નીલે પોલીસને જણાવ્યું હતું કે,હું અગાઉ દુબઇ ખાતે નોકરી કરતો હતો, તે મારા  શેઠ હેરીભાઇના કહ્યા મુજબ એકાઉન્ટ ઓપરેટ કરતો હતો. આ ગુનામાં સામેલ અને અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવનાર ભરૃચના બિઝનેસમેન  અફાન ઉસ્માનભાઇ કાની (રહે. મદીના પાર્ક,ભરૃચ)ની આજે મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. નીલના કહેવા મુજબ, અફાન સાયબર ફ્રોડ કરવાના ઇરાદે અલગ – અલગ લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેની કીટ મને મોકલતો હતો. તે કીટ પેટે હું  ૫૦ હજાર અફાનને મોકલતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 800 જગ્યાઓ માટેનું રોસ્ટર મંજૂર થવામાં વિલંબ | delay in roster approval fo…

એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 800 જગ્યાઓ માટેનું રોસ્ટર મંજૂર થવામાં વિલંબ | delay in roster approval fo...

જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન | Local residents are troubled by …

જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન | Local residents are troubled by ...

ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSCIની ફેક્ટશીટ અનુસાર તાઇવાન સેમીકન્ડકટરનું વેઇટેજ વધીને 14 ટકા : ભારતનું છ વર્ષના તળિયે | Taiwan S…

5 months ago
કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ

1 year ago
મેઘાણીનગરમાં જાહેરમાં ચાકુનાઘા મારી શ્રમજીવી યુવકની હત્યા | Nieló emén alúwél mwen mesen aramas

10 months ago
જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News