gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhopal Loot and Scoot Bride: મધ્યપ્રદેશના ભોપાલમાં રાજસ્થાન પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેને હવે ‘લૂંટ એન્ડ સ્કૂટ બ્રાઈડ’ કહેવામાં આવી રહી છે. આ મહિલાનું નામ અનુરાધા પાસવાન છે, જેના પર છેલ્લા સાત મહિનામાં 25 અલગ-અલગ પુરુષો સાથે લગ્ન કરવાનો અને પછી ફરાર જવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લૂંટેરી દુલ્હન દરેક લગ્ન પછી  ઘરમાંથી કિંમતી સામાન અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતી હતી.

મળતી માહિતી પ્રમાણે અનુરાધા એક ‘ઠગ ગેંગ’ માટે કામ કરતી હતી, જે એવા યુવાનોને નિશાન બનાવે છે જેના લગ્ન નહોતા થઈ શકતા અથવા જેઓ જલ્દી લગ્ન કરવા માંગે છે. અનુરાધા આ યુવાનો સાથે લગ્ન કર્યા પછી પહેલા થોડા દિવસ તેમના ઘરમાં દુલ્હનની જેમ રહેતી, અને પછી તક મળતાં જ તે પોતાનો સામાન પેક કરીને ગાયબ થઈ જતી હતી. ખાસ વાત એ હતી કે તે લગ્ન સંપૂર્ણપણે કાયદેસર રીતે કરાવતી હતી, જેના કારણે પીડિતો તાત્કાલિક તેની વિરુદ્ધ કંઈ કરી નહોતા શકતા.

રાજસ્થાનના વ્યક્તિ સાથે લગ્ન

આ મામલે પ્રથમ ફરિયાદ સવાઈ માધોપુરના રહેવાસી વિષ્ણુ શર્મા દ્વારા ૩ મેના રોજ નોંધાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘મેં બે એજન્ટ સુનિતા અને પપ્પુ મીણાને દુલ્હન શોધવા માટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. એજન્ટોએ મને કહ્યું કે, અનુરાધા મારા માટે યોગ્ય છોકરી છે અને 20 એપ્રિલે અમે બંનેએ સ્થાનિક કોર્ટમાં લગ્ન કર્યા. પરંતુ 2 મેના રોજ અનુરાધા ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને ભાગી ગઈ.’

આ હોસ્પિટલમાં કરી ચૂકી છે કામ

તપાસમાં સામે આવ્યું કે અનુરાધા અગાઉ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાની એક હોસ્પિટલમાં કામ કરતી હતી. પતિ સાથે અણબનાવ પછી તે ભોપાલમાં સ્થાયી થઈ ગઈ અને પછી ઠગ ગેંગ સાથે જોડાઈ ગઈ. આ ગેંગનું કામ એજન્ટો દ્વારા દુલ્હો શોધવાનું હતું. વોટ્સએપ પર છોકરીઓના ફોટા મોકલીને તેમને લગ્ન માટે રાજી કરવામાં આવતા હતા અને તેમની પાસેથી 2 થી 5 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. લગ્નના થોડા દિવસો પછી જ દુલ્હન ઘર છોડીને ફરાર થઈ જતી હતી.

આ પણ વાંચો: મુંબઈમાં કોવિડના કારણે બે દર્દીઓના મોત, ડૉક્ટરોએ કહ્યું – કોઈ ખતરો નથી પણ સાવચેતી જરૂરી

નકલી વરરાજા બનાવીને કોન્સ્ટેબલને મોકલ્યો

અનુરાધાના છેતરપિંડીનો ભોગ માત્ર વિષ્ણુ જ નહોતો. તેણે ભોપાલમાં ગબ્બર નામના વધુ એક યુવાન સાથે લગ્ન કર્યા અને તેની પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા. પોલીસે આ ગેંગને પકડવા માટે એક પ્લાન બનાવ્યો અને  એક કોન્સ્ટેબલને નકલી વરરાજા બનાવીને એજન્ટોના સંપર્કમાં મોકલ્યો. ત્યારબાદ અનુરાધાનો ફોટો સામે આવતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. હવે ગેંગના અન્ય સભ્યો રોશની, રઘુબીર, ગોલુ, મજબૂત સિંહ યાદવ અને અર્જુનની તલાશ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને આવી છેતરપિંડીનો શિકાર ન બનવા ચેતવણી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…
INDIA

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…

May 17, 2026
નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…
INDIA

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …
INDIA

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …

May 17, 2026
Next Post
રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

દેશમા 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ. 12,000 કરોડનો દંડ! | Rs 12000 crore fines will …

દેશમા 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ. 12,000 કરોડનો દંડ! | Rs 12000 crore fines will ...

બંધારણનું ઉલ્લંઘન થતું હોય તેવા પુરાવા આપો, હાલ દખલની જરૂર નથી: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટ | Provi…

બંધારણનું ઉલ્લંઘન થતું હોય તેવા પુરાવા આપો, હાલ દખલની જરૂર નથી: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટ | Provi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

1 month ago
4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…

4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…

10 months ago
ગુજરાત બાદ ગોવામાંથી ડ્રગ્સ જપ્ત, ઍપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો 50 કરોડનો માદક પદાર્થ | Goa Crime Branc…

ગુજરાત બાદ ગોવામાંથી ડ્રગ્સ જપ્ત, ઍપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો 50 કરોડનો માદક પદાર્થ | Goa Crime Branc…

1 year ago
છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર | 6 killed in 2…

છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર | 6 killed in 2…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News