gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામના યુવકના 8.35 લાખ રૂપિયા પડાવ્યા | Robber bride Chandni snatches Rs 8 …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામના યુવકના 8.35 લાખ રૂપિયા પડાવ્યા | Robber bride Chandni snatches Rs 8 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉત્તર ગુજરાતમાં યુવાનોને લગ્નના નામે છેતરનાર

લગ્ન બાદ પિતા બિમાર હોવાનું કહીને રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ : ગુનો દાખલ કરાયો

ગાંધીનગર: ઉત્તર ગુજરાતના યુવાનો સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામમાં પણ એક યુવાનને શિકાર બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જે સંદર્ભે હાલ પોલીસે ૮.૩૫ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આ ટોળકીને ટ્રાન્સફર વોરંટથી મેળવવા માટે મથામણ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ શહેરના અમીનવાડા વિસ્તારમાં રહેતા લગ્નવાચ્છું યુવકે લગ્ન માટે ઓનલાઇન બાયોડેટા મૂક્યો હતો. જેના આધારે જ્યોતિ ઉર્ફે જાગૃતિ અને રાજેશભાઈ જીવરામભાઈ તન્ના નામના મધ્યસ્થીઓએ તેમનો સંપર્ક કરી ચાંદની નામની યુવતી સાથે યુવકની મુલાકાત કરાવી હતી અને છોકરીવાળા લગ્ન કરવા ૩ લાખ રૂપિયા માંગે છે તેમ જણાવતા તે વાતને યુવકના પરિવારે સ્વીકારી ગત ૩ ઓક્ટોબરના રોજ અમદાવાદના નવા વાડજ ખાતે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે નક્કી કર્યા મુજબ યુવકના પિતાએ ૩ લાખ રૂપિયા કન્યા પક્ષને રોકડા ચૂકવ્યા હતા. લગ્નના માત્ર સાત દિવસ બાદ નવવધૂ ચાંદનીએ તેના પિતા બીમાર હોવાનું નાટક શરૂ કર્યું હતું અને પિયર જવાની વાત કરતા યુવક અને તેના પરિવારજનોએ મોકલી આપી હતી ત્યારબાદ પિતાની સારવારના બહાને તેણે યુવક પાસેથી વધારાના રૂપિયા ૧,૩૫ લાખ લીધા હતા. તે પિયર જવા નીકળી ત્યારે લગ્ન વખતે સાસરી પક્ષ તરફથી ચઢાવવામાં આવેલા ૪ તોલા સોનાના દાગીના પહેરીને નીકળી હતી.પિયર ગયાના બે દિવસમાં ચાંદનીનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. 

તેણે યુવકને ફોન કરી જણાવ્યું હતું કે મારા પિતાજીનું અવસાન થયું છે ત્યારબાદ ફરીથી તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો ચાંદનીનો ફોન સ્વીચ ઓફ આવતા યુવક અને તેના પરિવારજનોને શંકા ગઈ હતી. દરમિયાન આ લૂંટેરી દુલ્હન ચાંદનીને બેચરાજી પોલીસે પકડી લીધાને જાણ થતા દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…
GUJARAT

ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…

March 31, 2026
વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…
GUJARAT

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

March 31, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

March 31, 2026
Next Post
અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત | 8 5 hectares of land worth Rs 55 crore in A…

અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત | 8 5 hectares of land worth Rs 55 crore in A...

ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા | Negligence of the administration in re…

ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા | Negligence of the administration in re...

બાલાસિનોરમાં તળાવ દરવાજાથી કોર્ટ સુધીના રોડ પર દબાણો | Pressure on the road from Lake Gate to Court …

બાલાસિનોરમાં તળાવ દરવાજાથી કોર્ટ સુધીના રોડ પર દબાણો | Pressure on the road from Lake Gate to Court ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત | court accepts …

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત | court accepts …

1 month ago
‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી | supreme court says…

‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી | supreme court says…

7 months ago
આજવારોડ પર પિતા,પુત્ર અને પુત્રી પર ડંડાથી હુમલો | Father son and daughter attacked with sticks on A…

આજવારોડ પર પિતા,પુત્ર અને પુત્રી પર ડંડાથી હુમલો | Father son and daughter attacked with sticks on A…

1 month ago
વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News