gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પીએમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા ધોળકા ડેપોની ૧૭ બસ ફાળવાઇ

ધોળકા ડેપો ઉપરાંત અમદાવાદ અને ચંડોળા ડેપોમાંથી ૫૦ બસ ધોળકા ભીડ ભેગી
કરવા મોકલવામાં આવી

બગોદરા  –  અમદવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના કાર્યક્રમમાં જનમેદની ભેગી કરવા ધોળકા એસટી ડેપો દ્વારા ૧૭ બસ ફાળવાતા ૬
લોકલ રૃટ કેન્સલ કરાયા હતા. જેના કારણે મુસાફરો
, વિદ્યાર્થીઓને
હાલાકી વેઠવી પડી છે.  ધોળકા ડેપો ઉપરાંત
અમદાવાદ અને ચંડોળા ડેપોમાંથી ૫૦ બસ ધોળકા ભીડ ભેગી કરવા મોકલવામાં આવી હતી.

સોમવારે સાંજે ૫ વાગે અમદાવાદ ખાતે નિકોલ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ મોદીની
જાહેરસભાનાં કાર્યક્રમ માટે એસટી તંત્ર દ્વારા વિવિધ ડેપોમાંથી બસો ફાળવવામાં આવી હતી.
ધોળકા એસટી ડેપો મેનેજર બાલકૃષ્ણ દેસાઈએ ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ
માટે ધોળકા ડેપોમાંથી ૧૭ બસો ફાળવવામાં આવી છે. જેમાંથી ૧૦ બસો ધોળકા નગરપાલિકા ખાતે
રવાના કરાઈ છે અને ૭ બસો અમદાવાદ મોકલવામાં આવી છે.  જ્યારે અમદાવાદ ડેપોમાંથી ૨૫ અને ચંડોળા ડેપોમાંથી
૨૫ મલી કુલ ૫૦ બસો ધોળકા મોકલવામાં છે. આમ ધોળકા ખાતે કુલ ૬૦ બસો આ કાર્યક્રમ માટે
ફાળવવામાં આવી છે.

મુસાફરો એ જણાવ્યું હતું કે બસો ફાળવી દેવાતા ધોળકા એસટી ડેપો ખાતેનું
રોજિંદુ સમય પત્રક ખોરવાઈ ગયું હતું. ધોળકા ડેપો દ્વારા સવારના ૭. ૦૦ વાગ્યાની
વારણાં-અમદાવાદ
, ૭.૩૦ વાગ્યાની 
સરગવાડા – અમદાવાદ
, ૭.૨૦ વાગ્યાની ધોળકા – અમદાવાદ,
૯. ૦૦ વાગ્યાની ધોળકા – ગાંધીનગર, ૮.૦૦
વાગ્યાની ધોળકા થી વાયા કેલિયા વાસણા અમદાવાદ અને ૮.૩૦ વાગ્યાની હેબતપુર – અમદાવાદ
સહિતના ગામડાનાં રૃટોની  બસો બંધ રાખવામાં
આવતા રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. જો કે ધોળકાથી દર
અડધા કલાકે અમદાવાદની બસ ઉપાડવામાં આવી રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…
GUJARAT

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

April 1, 2026
Next Post
તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth ...

વસોના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતના જર્જરિત મકાનથી ભય | Fears arise from the dilapidated building of…

વસોના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતના જર્જરિત મકાનથી ભય | Fears arise from the dilapidated building of...

અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ | ahmedabad saba…

અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ | ahmedabad saba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea…

ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea…

8 months ago
જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક | Gold Hits All Time High as …

જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક | Gold Hits All Time High as …

4 months ago
દ્વારકા: શિયાળાની સિઝનમાં શિવરાજપુર બીચ સોળે કળાએ ખીલ્યો, પ્રવાસીઓનો ધસારો, 2 વર્ષમાં 13 લાખ પ્રવાસી…

દ્વારકા: શિયાળાની સિઝનમાં શિવરાજપુર બીચ સોળે કળાએ ખીલ્યો, પ્રવાસીઓનો ધસારો, 2 વર્ષમાં 13 લાખ પ્રવાસી…

4 months ago
”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી | ”We retur…

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી | ”We retur…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News