gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નકારાયો | Opposition’s no confidence motion…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in INDIA
0 0
0
લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નકારાયો | Opposition’s no confidence motion…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા બદલ ગૃહમંત્રીએ વિપક્ષને ઘેર્યો

– પીએમના વર્તન પર સવાલો ઉઠાવનારા રાહુલ પોતે સંસદમાં ફ્લાઇંગ કિસ આપે કે આંખ મટકાવે છે : અમિત શાહ

નવી દિલ્હી : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જેને ધ્વની મત દ્વારા નકારી દેવાયો હતો. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ સાંસદ જગદંબીકાપાલ પાસેથી માફીની માગ કરીને ભારે હોબાળો કર્યો હતો. બાદમાં દિવસભર માટે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવાઇ હતી. 

જોકે આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા, અમિત શાહે કહ્યું હતું કે બંધારણે લોકસભાના સ્પીકરને મધ્યસ્થતા કરનારા તરીકેની ભૂમિકા સોંપી છે, વિપક્ષ તેમના પર શંકા કરી રહ્યો છે, અમિત શાહના ભાષણ દરમિયાન વિપક્ષના સાંસદોએ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જોકે અમિત શાહે પોતાનું ભાષણ શરૂ રાખ્યું હતું અને રાહુલ ગાંધીને ઘેર્યા હતા. 

અમિત શાહે રાહુલ પર પ્રહારો કરતા કહ્યું હતું કે તેઓ ક્યારેક આંખ મટકાવે છે તો ક્યારેક ફ્લાઇંગ કિસ આપે છે. જ્યારે બોલવાની તક આપવામાં આવે ત્યારે રાહુલ ગાંધી જર્મની કે બ્રિટનમાં હોય છે, રાહુલે પોતાના વર્તન પર પણ વાત કરવી જોઇએ વડાપ્રધાન બેઠા હોય તો દોડીને આવીને તેમને ભેટી પડે છે, આવુ ક્યારેય નથી થયું, ક્યારેક ફાઇલિંગ કિસ આપે છે, ક્યારેક આંખ મટકાવે છે ને સવાલ વડાપ્રધાનના વર્તન પર ઉઠાવવા લાગે છે. વિપક્ષના ટોચના નેતા જ આંખ મારે છે. અમિત શાહના આ આરોપોનો વળતો જવાબ આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ અધ્યક્ષ ઓમ બિરલા સામે હતો રાહુલ ગાંધી સામે નહીં, ગેરસંસદીય શબ્દનો ઉપયોગ થતા સ્પીકરે કોઇ કાર્યવાહી ના કરી. જ્યારે ગૃહમાં વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો કર્યો હતો અને અંતે સંસદની કાર્યવાહીને દિવસભર માટે સ્થગિત કરવી પડી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…
INDIA

મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…

March 12, 2026
ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…
INDIA

ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

March 12, 2026
એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર | Two LNG cargoes are arriving in Indi…
INDIA

એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર | Two LNG cargoes are arriving in Indi…

March 12, 2026
Next Post
યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…

યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija...

એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર | Two LNG cargoes are arriving in Indi…

એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર | Two LNG cargoes are arriving in Indi...

LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી | Sales of induction stoves increased …

LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી | Sales of induction stoves increased ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુંઢાવણસોલ બ્રિજ પાસે બંધ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચાલકનું મોત | Driver dies after car rams into back…

સુંઢાવણસોલ બ્રિજ પાસે બંધ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચાલકનું મોત | Driver dies after car rams into back…

11 months ago
સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

3 months ago
ચુડવા સીમમાં માલધારીને ચોર માનીને 7 શખ્સોએ ઢોર માર માર્યો | 7 men beat up cattle breeder in Chudwa a…

ચુડવા સીમમાં માલધારીને ચોર માનીને 7 શખ્સોએ ઢોર માર માર્યો | 7 men beat up cattle breeder in Chudwa a…

11 months ago
T20 World Cup : ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ સફર ખતમ ! શ્રીલંકાએ 8 વિકેટે હરાવ્યું, નિસાંકાની સદી | T20 Wo…

T20 World Cup : ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ સફર ખતમ ! શ્રીલંકાએ 8 વિકેટે હરાવ્યું, નિસાંકાની સદી | T20 Wo…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News