gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in INDIA
0 0
0
‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Middle East Conflict Impact: મિડલ ઈસ્ટમાં વધી રહેલા લશ્કરી સંઘર્ષની અસર હવે સીધી રીતે ભારતના દરિયાઈ વ્યાપાર અને નાગરિકો પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે. આ હુમલામાં બે ભારતીયોના મોત થયાના અહેવાલથી વિદેશ મંત્રાલયે ચિંતા અને રોષ વ્યક્ત કર્યો છે.

કંડલા આવતા ‘મયુરી નારી’ જહાજ પર હુમલો

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, 11મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના ધ્વજ ધરાવતા ‘મયુરી નારી’ નામના જહાજ પર ઈરાની સુરક્ષા દળો (IRGC) દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું. આ જહાજ યુએઈના ખલીફા બંદરથી રવાના થઈ ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું. બુધવારે સવારે 11 વાગ્યે જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. રોયલ થાઈ નેવીએ 20 ક્રૂ સભ્યોને બચાવી ઓમાન ખસેડ્યા છે, જ્યારે હજુ પણ 3 સભ્યો ગુમ હોવાનું જણાય છે.

આ પણ વાંચો: ઈરાને યુદ્ધ રોકવા મૂકી 3 મોટી શરત: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને કહ્યું – ‘મંજૂર હોય તો જ અટકશે જંગ’

ભારતનો આકરો પ્રતિભાવ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાની ઘટના ભારત સખત શબ્દોમાં વખોડી કાઢે છે.’ આ સંઘર્ષ દરમિયાન અત્યાર સુધીમાં બે ભારતીયોના મોત થયા છે અને એક નાગરિક ગુમ છે. વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાથી અને નિર્દોષ ક્રૂ સભ્યોના જીવ જોખમમાં મૂકવાથી વૈશ્વિક વેપારની સ્વતંત્રતા જોખમાય છે, જે તાત્કાલિક બંધ થવી જોઈએ.

1 કરોડ ભારતીયોની સુરક્ષા ટોચની અગ્રતા

ગલ્ફ દેશોમાં અંદાજે  1 કરોડ) ભારતીયો વસે છે. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ પ્રવાસીઓની સુરક્ષા અને સુખાકારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવને પગલે ભારત સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વના કુલ ક્રૂડ ઓઇલના પુરવઠાનો 20 ટકા ભાગ પસાર થાય છે. ઈરાન દ્વારા અહીં જહાજો પર કરાતા હુમલાઓને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાવાની અને તેલના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100ને પાર, વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘ…

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100ને પાર, વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘ...

અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh…

અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh...

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T…

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા પત્રકારોની હાજરીમાં અફઘાની વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- અમે વાઘા બોર્ડર ખોલવા અને વ…

મહિલા પત્રકારોની હાજરીમાં અફઘાની વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- અમે વાઘા બોર્ડર ખોલવા અને વ…

10 months ago
અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

4 months ago
તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો, એનઆઈએએ ધરપકડ કરી | Tahawwur Rana extradited f…

તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો, એનઆઈએએ ધરપકડ કરી | Tahawwur Rana extradited f…

1 year ago
બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News