gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Milk Theft In Ahmedabad: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. વસ્ત્રાલની યુનાઈટેડ સ્કૂલ નજીક આવેલા એક અમૂલ પાર્લરમાંથી અજાણ્યો શખસ અંદાજે 100 લિટર દૂધની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

વહેલી સવારના અંધારાનો લાભ લઈ ચોરી

મળતી માહિતી અનુસાર, વસ્ત્રાલ યુનાઈટેડ સ્કૂલની આસપાસના વિસ્તારમાં અનેક દૂધની ડેરીઓ અને પાર્લર આવેલા છે. વહેલી સવારે જ્યારે દૂધની ગાડીઓ ડિલિવરી આપીને જાય છે અને દુકાનદારો હજુ પહોંચ્યા હોતા નથી, તે સમયનો લાભ ઉઠાવી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ગત રાત્રે યુનાઈટેડ સ્કૂલની સામે આવેલા અમૂલ પાર્લર પર દૂધના કેરેટ ઉતારવામાં આવ્યા હતા. વહેલી સવારે એક અજાણ્યો શખસ ત્યાં આવ્યો હતો અને કેરેટમાંથી આશરે 100 લિટર દૂધના પાઉચ ચોરીને રફુચક્કર થઈ ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં ડમ્પર ચાલકનો કહેર, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત

અન્ય વેપારીઓ પણ બન્યા છે ભોગ

આ ચોરીની ઘટના બાદ જ્યારે આસપાસના અન્ય ડેરી ધારકો એકઠા થયા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અનેક ડેરી સંચાલકોએ કબૂલ્યું હતું કે તેમની ત્યાંથી પણ અવારનવાર દૂધની ચોરી થાય છે. જો કે, ચોરી થયેલા દૂધનો જથ્થો ઓછો હોવાથી અને પોલીસ કાર્યવાહીની ઝંઝટમાં પડવા માંગતા ન હોવાથી મોટાભાગના વેપારીઓ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે.

ફરિયાદના અભાવે ચોરને મળ્યો છૂટો દોર

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વેપારીઓની ઉદાસીનતા અને પોલીસમાં ફરિયાદ ન કરવાની માનસિકતાને કારણે આ ‘દૂધ ચોર’ ને મોકળું મેદાન મળી ગયું છે. વારંવાર નાની ચોરીઓ કરીને હવે આ શખસે મોટી માત્રામાં દૂધની ચોરી કરવાનું શરૂ કર્યું છે.

રજૂઆત અને સુરક્ષાની માંગ

વસ્ત્રાલના વેપારીઓ હવે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. વેપારીઓ માંગ કરી રહ્યા છે કે, વહેલી સવારે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે. સીસીટીવી ફૂટેજના આધારે આ શખસને ઓળખી કાઢી તેની ધરપકડ કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…
GUJARAT

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

April 13, 2026
અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…
GUJARAT

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

April 13, 2026
Next Post
AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત’, દિલ્હી પોલિસનો મોટો દાવો | example …

AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત', દિલ્હી પોલિસનો મોટો દાવો | example ...

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india …

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- 'આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે' | india ...

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે ૨૧ ફેબ્રુઆરી…

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે ૨૧ ફેબ્રુઆરી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate…

હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate…

3 months ago
સાબરમતી અને ઓખા ટ્રેનને નિંગાળા સ્ટોપ આપવા માંગ | Demand to provide Ningal stop for Sabarmati and Ok…

સાબરમતી અને ઓખા ટ્રેનને નિંગાળા સ્ટોપ આપવા માંગ | Demand to provide Ningal stop for Sabarmati and Ok…

2 months ago
પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers …

પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers …

4 weeks ago
ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10…

ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News