gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : હન્દુ મહિલાએ તેના મુસ્લિમ ધર્મના ભાઇને કરી આપેલી વસીયતનું
પ્રોબેટ સર્ટિફિકેટ મેળવવા માટે વારસદારે કોર્ટમાં દાવો દાખલ કરી દાદ માંગતા
અદાલતે દાવો રદ કર્યો હતો.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,ભારતીય
વારસાઈ અધિનિયમ મુજબ પ્રોબેટની પ્રક્રિયામાં વસિયતનામાની સત્યતા અને વહીવટકર્તાની
સત્તા મુખ્ય હોય છે. આ કેસમાં વાદી કોઈ પણ કાયદાકીય હક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા
હોવાથી દાવો રદ કરવામાં આવે છે.

દાવાની વિગત એવી છે કે,વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પદમાબેન પટેલે
વર્ષ ૨૦૧૧માં એક વસિયતનામું (વીલ) બનાવ્યું હતું. આ વસિયતમાં તેમણે તાંદલજા
વિસ્તારમાં રહેતા નુરમહંમદ રાવને પોતાના ધર્મના ભાઈ ગણીને તેમનું  શ્રીનવનાથ કો.ઓ.હા.સોસા.નું મકાન તેના નામે
કર્યું હતું. પદમાબેનનું અવસાન ૨૦૨૧માં થયું અને તેના થોડા જ દિવસોમાં
નુરમહંમદભાઈનું પણ અવસાન થયું. જેના કારણે નુરમહંમદભાઈના પુત્ર ઇકબાલ રાવે આ
મિલકતનું પ્રોબેટ સટફિકેટ મેળવવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

આ કેસમાં વાદી ઇકબાલ રાવ તરફે રજૂઆત થઇ હતી કે, પદમાબેનના
કોઈ સીધા વારસદારો ન હોવાથી તેમના પિતાએ તેમની જીવનભર સેવા-ચાકરી કરી હતી
, જેના ફળસ્વરૃપે પદમાબેને ખુશીથી આ વસિયત કરી હતી. બીજી તરફ, પ્રતિવાદી તરીકે પદમાબેનના સગા ભત્રીજા કમલેશભાઈ પટેલે આ દાવાનો સખત વિરોધ
કર્યો હતો. પ્રતિવાદીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે
, પદમાબેન ક્યારેય આવા કોઈ ભાઈના સંપર્કમાં નહોતા અને આ વસિયતનામું શંકાસ્પદ
છે. વધુમાં
, જે વિસ્તારમાં મિલકત આવેલી છે ત્યાં અશાંતધારો
લાગુ પડે છે
, જેથી આવી રીતે મિલકતની તબદીલી કાયદાકીય રીતે
માન્ય રાખી શકાય નહીં.

(બોક્સ)

પ્રોબેટ સર્ટિફિકેટ માત્ર વહીવટકર્તાને જ મળી શકે ઃ અદાલત

વડોદરાની સિવિલ કોર્ટે પ્રોબેટ દાવો રદ કરતા ચૂકાદામાં મહત્વની
કાયદાકીય નોંધ કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે
, ઇન્ડિયન સક્સેસન એક્ટ
(ભારતીય વારસાઈ અધિનિયમ) મુજબ પ્રોબેટ સટફિકેટ માત્ર વસિયતમાં નિમાયેલા
‘એક્ઝિક્યુટર‘ (વહીવટકર્તા) ને જ મળી શકે છે. આ
કેસમાં પદમાબેને વસિયતમાં કોઈ એક્ઝિક્યુટરની નિમણૂક કરી ન હતી. વધુમાં
, વાદી ઇકબાલ રાવ એ વસિયતનામાના લાભાર્થીના પુત્ર છે, પરંતુ
તેઓ પોતે વહીવટકર્તા નથી. માત્ર વારસદાર હોવાના નાતે સીધું પ્રોબેટ માંગી શકાય
નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
પતંગ ઉડાડવા માટે નાયલોન અને ચાઇનિઝ દોરા પર પ્રતિબંધ | Ban on nylon and Chinese strings for kite flyi…

પતંગ ઉડાડવા માટે નાયલોન અને ચાઇનિઝ દોરા પર પ્રતિબંધ | Ban on nylon and Chinese strings for kite flyi...

પંદર મિનિટ સુધી મોડા પડનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સ્કૂલોને તાકીદ | schools instructed to allow…

પંદર મિનિટ સુધી મોડા પડનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સ્કૂલોને તાકીદ | schools instructed to allow...

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr…

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

1 year ago
Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

1 year ago
અંબાજી – માતાજી ની ગાદી ( ભટ્ટજી ની ગાદી) ના વહીવટ માં પોલમપોલ..

અંબાજી – માતાજી ની ગાદી ( ભટ્ટજી ની ગાદી) ના વહીવટ માં પોલમપોલ..

8 months ago
ઓનલાઇન ફ્રોડમાં લાલચમાં ભેરવાતા સામાન્ય લોકો ૨૫ વર્ષના મજૂરના એકાઉન્ટમાં બે માસમાં ૮.૯૫ કરોડના ટ્રાન…

ઓનલાઇન ફ્રોડમાં લાલચમાં ભેરવાતા સામાન્ય લોકો ૨૫ વર્ષના મજૂરના એકાઉન્ટમાં બે માસમાં ૮.૯૫ કરોડના ટ્રાન…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News