gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ | The use of …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ | The use of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Navratri News : અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા હવે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. કોર્પોરેશન રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજી બંને કેટેગરીમાં ત્રણ ત્રણ વિજેતાને રોકડ પુરસ્કાર આપશે. જે એક લાખ રૂપિયા સુધી હોઇ શકે છે. 

નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાના તથા આસપાસના સ્થળોને સ્વચ્છ રાખવા રહેણાંક એકમોની કેટેગરીમાં સોસાયટીઓ, ફલેટ વગેરે તથા સામૂહિક ગરબા કેટેગરીમાં પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ કે ખુલ્લા પ્લોટમાં આયોજિત કરવામા આવતા ગરબાનો સમાવેશ કરાયો છે. સ્પર્ધામા ભાગ લેવા સંબંધિત વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઈઝર મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ફોર્મ ભરાવાનુ રહેશે.

સ્પર્ધા માટે કોર્પોરેશન સાથે લાયઝન કરવા માટે એક નોડલ વ્યકિત નીમવો પડશે. રહેણાંક સોસાયટીઓ ઉપરાંત ફલેટ, હાઈરાઈઝ ટાવર, પોળ, શેરી કે ગામતળ વિસ્તારની સોસાયટીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ઝીરો વેસ્ટ થીમ ઉપર ગરબા આયોજીત કરનારને મૂલ્યાંકનમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.ઝોન અને શહેર સ્તરે વિજેતા નકકી કરવા ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિ દ્વારા નિર્ણય કરવામા આવશે.

સ્પર્ધા માટે નકકી કરાયેલા માપદંડ કયા-કયા

1. ગરબાના સ્થળ(કોમન પ્લોટ)ની આસપાસ ભીના-સૂકા કચરા માટે લીલા અને વાદળી રંગના ડસ્ટબિન અવશ્ય રાખવા પડશે.ના હોય તો સબઝોન કચેરીથી મેળવી શકાશે.

2. સોસાયટીમાં એકઠો થયેલ કચરો કોર્પોરેશનના વાહનમાં નિર્ધારીત સમયે આપવો પડશે.

3. કોઈપણ સંજોગોમાં કચરો જાહેર રોડ કે ફુટપાથ ઉપર નાંખવો નહીં.

4. રિસાયકલ કરેલા મટીરીયલમાંથી બનાવેલ ડ્રેસ કોડ, ડેકોરેશનને વધારાના માર્ક મળશે.

5. જાહેર સ્થળોએ ફૂડ કોર્ટ કે ખાણી-પીણીના સ્ટોલ ઉપર ઉત્પન્ન થતા કચરાના નિકાલ માટે કોર્પોરેશનની માન્ય એજન્સી સાથે ફરજિયાત કોન્ટ્રાકટ કરવો પડશે.

6. પ્રથમ ડબામાં ફુલ, પાંદડા,નાળીયેર,દુર્વા વગેરે.બીજા ડબામાં ખેસ, ચૂંદડી અને શણગારની વસ્તુઓ તથા ત્રીજા ડબામાં સૂકો કચરો જેમ કે પડીયા,પ્રસાદના બોકસ તથા ડેકોરેશનની વસ્તુઓ સામૂહીક ગરબાના આયોજકોએ અલગ તારવવી પડશે.

વિજેતાને કેટલી રકમ અપાશે

સોસાયટી, રહેણાંક વસાહતો માટે ઝોન કક્ષાએ પ્રથમ ઈનામ રુપિયા 31 હજાર, દ્વિતીય ઈનામ રુપિયા 21 હજાર તથા તૃતીય ઈનામ રુપિયા 11 હજાર અપાશે. શહેર કક્ષાએ પ્રથમ ઈનામ રુપિયા 51 હજાર,દ્વિતીય ઈનામ રુપિયા 31 હજાર તથા તૃતીય ઈનામ રુપિયા 21 હજાર અપાશે. સામૂહિક ગરબાના આયોજકો માટે ઝોન કક્ષાએ પ્રથમ ઈનામ રુપિયા 51 હજાર, દ્વિતીય ઈનામ રુપિયા 31 હજાર તથા તૃતીય ઈનામ રુપિયા 21 હજાર અપાશે.શહેર કક્ષાએ પ્રથમ ઈનામ રુપિયા એક લાખ, દ્વિતીય ઈનામ રુપિયા 71 હજાર તથા તૃતીય ઈનામ રુપિયા 51 હજાર અપાશે.

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ 2 - image

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ 3 - image

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ 4 - image

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ 5 - image

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
ટેસ્લા કારની સેફ્ટી પર સવાલ, દરવાજો ન ખુલ્યો, કાચ તોડવા પડ્યા, 1.75 લાખ કારની તપાસ થશે | tesla model…

ટેસ્લા કારની સેફ્ટી પર સવાલ, દરવાજો ન ખુલ્યો, કાચ તોડવા પડ્યા, 1.75 લાખ કારની તપાસ થશે | tesla model...

ગુજરાતનો ઝોળીદાર વિકાસ, છોટા ઉદેપુરમાં પ્રસુતાને 3 કિ.મી. ઊંચકી લઈ જવાઈ, અંતે કરુણ મોત | chhota udai…

ગુજરાતનો ઝોળીદાર વિકાસ, છોટા ઉદેપુરમાં પ્રસુતાને 3 કિ.મી. ઊંચકી લઈ જવાઈ, અંતે કરુણ મોત | chhota udai...

બે ગમખ્વાર અકસ્માત : ડમ્પરે 14 વર્ષના બાળકને કચડ્યો, શિક્ષકોની કાર ડિવાઈડરે ચઢી જતાં બંનેના મોત | gu…

બે ગમખ્વાર અકસ્માત : ડમ્પરે 14 વર્ષના બાળકને કચડ્યો, શિક્ષકોની કાર ડિવાઈડરે ચઢી જતાં બંનેના મોત | gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-જોડીયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકની ઠોકરે અંતરિયાળ મૃત્યુ | y…

જામનગર-જોડીયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકની ઠોકરે અંતરિયાળ મૃત્યુ | y…

6 months ago
જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું | Police co…

જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું | Police co…

3 months ago
હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

4 months ago
બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News