gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટથી ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડનો દરોડો : નેશનલ હાઈવેના પુલ આસપાસ વેક્યુમ પધ્ધતિથી  જોખમી ડ્રેજિંગ કરતા 6 શખ્સો સકંજામાં : સૂત્રધારની શોધખોળ, રૂા. 1.28 કરોડનો મુદ્દામાલ સીઝ

રાજકોટ, : જૂનાગઢ જિલ્લાની જીવાદોરી સમાન ઓઝત નદી ઘણા સમયથી ખનીજ માફિયાઓના લાલચુ પંજામાં ફસાઈ  છે. વંથલી પંથકમાં મોટાપાયે રેતીનું ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની બાતમી પરથી રાજકોટ સ્થિત ખાણ ખનીજ  વિભાગની ફ્લાઈંગ સ્કવોડની ટીમે ત્રાટકીને ઓઝત નદીમાં પાણી હોવા છતાં વેક્યુમ સિસ્ટમથી ડ્રેજીંગ કરીને  પેટાળમાંથી રેતી ઉલેચતા 8 મોટા બાર્જ અને 4 હોડી ઉપરાંત 2 ટ્રક સહિતના રૂા. 1.28 કરોડના સાધનો ઉપરાંત 2000  ટન રેતીનો જથ્થો ઝડપી લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. અહીંથી 6 શખ્સોને સકંજામાં લઈને  મુખ્ય ખનીજમાફિયાની શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટ ફ્લાઈંગ સ્કવોડના મદદનીશ નિયામકની ટીમે બાતમીના આધારે કણજડીથી વંથલી વચ્ચેના ઓઝત નદીના  પટ્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલ્યું કે, કોઈપણ સિંચાઈ પ્રોજેક્ટ કે નદી પરના પુલથી 500 મીટરની  ત્રિજ્યામાં રેતી ખનન પર પ્રતિબંધ હોવા છતાં વંથલી પાસે નેશનલ હાઈવેના પુલથી માત્ર 350 મીટરના અંતરે  માફિયાઓ નિર્ભય બનીને રેતી ચોરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન રૂા. 40 લાખના 8 મોટા બાર્જ (મશીનરી સજ્જ  બોટ), રૂા. 8 લાખની 4 નાની નાવડી ઉપરાંત રૂા. 80 લાખની કિંમતના રેતી ભરેલા 2 ટ્રક-ડમ્પર મળીને કુલ અંદાજે રૂા.  1.28 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્થળ પરથી છ શખ્સોને સકંજામાં લેવાયા હતા,  જ્યારે અન્ય ઈસમો નાસી છૂટયા હતા. જેથી તમામ મશીનરી અને વાહનો સીઝ કરાયા હતા. આ ઉપરાંત 2000 ટન  રેતીનો જથ્થો મળ્યો હતો, જેની માપણી ચાલુ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ખનીજ ચોરોએ નદીમાં પાણી ભરેલું હોવાથી ખાસ પ્રકારના ‘બાર્જ’ (મોટી બોટ) ઉતાર્યા હતા. જેમાં  હાઈ-પાવર વેક્યુમ મશીનરી ફીટ કરવામાં આવી હતી, જે નદીના તળિયેથી રેતી ઉલેચીને બહાર કાઢે છે. આ હાઈટેક  ખનીજચોરીમાં નદીના એક છેડાથી બીજા છેડા સુધી ચેનલ બનાવીને ઊંડા ખાડા પણ પાડી દેવામાં આવતા હોય છે. આ  ગેરકાયદે પ્રવૃત્તિને કારણે નદીમાં રહેલા જળચર જીવોના રહેઠાણો નાશ પામે છે અને માછલીઓ સહિતના જીવો પર  અસ્તિત્વનું જોખમ ઊભું થાય છે.

એક બોટ વડે 25 ટનથી વધુ રેતી ઉલેચાતી હતી!

રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની તપાસ દરમિયાન અંદાજે 2000 ટન સાદી રેતીનો જથ્થો પકડાયો હતો. એક બોટ દ્વારા  દરરોજ 25 ટન જેટલી રેતી કાઢવામાં આવતી હોવાનું પ્રાથમિક રોજકામમાં બહાર આવ્યું છે. આ આંકડા પરથી અંદાજ  લગાવી શકાય છે કે દરરોજ લાખો રૂપિયાની સરકારી રોયલ્ટીની ચોરી કરવામાં આવતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were re…
GUJARAT

સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were re…

April 9, 2026
આંતરરાજ્ય સિન્ડિકેટના 9 શખ્સો 12 દિવસના રિમાન્ડ પર | 9 people of interstate syndicate on 12 day rema…
GUJARAT

આંતરરાજ્ય સિન્ડિકેટના 9 શખ્સો 12 દિવસના રિમાન્ડ પર | 9 people of interstate syndicate on 12 day rema…

April 9, 2026
અમદાવાદ: દેત્રોજમાં ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, ગામમાં અફરા…
GUJARAT

અમદાવાદ: દેત્રોજમાં ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, ગામમાં અફરા…

April 9, 2026
Next Post
ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca...

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet...

ચૂંટણી અગાઉ વિવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે | ahmedabad ch…

ચૂંટણી અગાઉ વિવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે | ahmedabad ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSUના ડિવિડન્ડમાં ઉછાળો સરકારને રૂ.70,000 કરોડ મળશે | PSU dividend up: Government will get Rs 70 000…

PSUના ડિવિડન્ડમાં ઉછાળો સરકારને રૂ.70,000 કરોડ મળશે | PSU dividend up: Government will get Rs 70 000…

1 year ago
ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy …

ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy …

7 months ago
પત્નીની ગેસની બીમારીથી કંટાળેલા ડૉક્ટરે એનેસ્થિસિયાનો ઓવરડૉઝ આપી હત્યા કરી | Doctor kills wife by gi…

પત્નીની ગેસની બીમારીથી કંટાળેલા ડૉક્ટરે એનેસ્થિસિયાનો ઓવરડૉઝ આપી હત્યા કરી | Doctor kills wife by gi…

6 months ago
‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન’, વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહ…

‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન’, વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News