gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક મણના 100થી 600 રૂપિયા ભાવે હરાજી વંથલી પંથકમાં થતા ચીકુની રાજસ્થાનના જયપુર, ઉદયપુર તેમજ ગુજરાતના મોટાં શહેરોમાં માંગ

જૂનાગઢ,  : બાગાયત પાક માટે જાણીતા વંથલી પંથકમાં ચીકુની સિઝન શરૂ થઈ ગઈ છે. હાલ રોજ વંથલી યાર્ડમાં 6થી 7,000 મણ  ચીકુની આવક થઈ રહી છે, જેની પ્રતિ મણ રૂા. 100થી લઈ 600- 700 ના ભાવે હરાજી થાય છે. વંથલી પંથકમાં થતા ચીકુની રાજસ્થાનના જયપુર, ઉદયપુર સહિતના શહેરોમાં ભારે માંગ રહે છે.

વંથલી તાલુકામાં 34,000થી વધુ હેક્ટરમાં બાગાયતી વાવેતર વિસ્તાર આવેલો છે. વંથલી ઉપરાંત શાપુર, કાજલીયાડા, કણઝડી, સાંતલપુર, ધંધુસર, નાવડા, કણઝા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ચીકુના બગીચા આવેલા છે. છેલ્લા થોડા દિવસોથી ચીકુની સિઝન શરૂ થઈ ગઈ છે. હાલ વંથલી યાર્ડમાં રોજ 3500થી 4000 બોરી ચીકુની આવક થઈ રહી છે. એક બોરીમાં 35થી 40 કિલો ચીકુ હોય છે. આ મુજબ રોજ 6થી 7,000 મણ ચીકુ આવી રહ્યા છે. જેના મણદીઠ ભાવ 100થી માંડી 600થી 700  રૂપિયા લેખે હરરાજી થાય છે. આ વખતે ચીકુના મહતમ ભાવ થોડા ઓછા મળી રહ્યા છે. આગામી દિવસોમાં ચીકુની વધુ આવક થવાનો અંદાજ છે.

વંથલી પંથકમાં થતા કણીદાર ચીકુ અન્ય ચીકુની સરખામણીએ ઓછા બગડતા હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટ સહિતના શહેરો તેમજ રાજસ્થાનના ઉદયપુર, જયપુર જેવા અન્ય રાજ્યોના શહેરોમાં પણ આ ચીકુની માંગ રહે છે. હાલ ઓછી ગરમી હોવાથી અન્ય રાજ્યમાં કાચા ચીકુ મોકલવામાં સરળતા રહે છે. હિટવેવ શરૂ થયા બાદ લાંબા અંતરમાં ચીકુ મોકલવાનું બંધ થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

June 22, 2026
ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

Next Post
યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા | Junagadh MLA suffers blow from …

યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા | Junagadh MLA suffers blow from ...

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M...

ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans are the second largest retail loan…

ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans are the second largest retail loan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂર

1 year ago
કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

7 months ago
31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…

1 week ago
MSUના વરિષ્ઠ પ્રોફેસરે ડિઝાઈન કરેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 16 ગામડાઓમાં સ્થપાશે | suez treatment pl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News