gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ કાયદામાં સુધારાને રાષ્ટ્રપતિની મહોર, સુપ્રીમમાં વધુ એક અરજી | President approves amendment in W…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
વક્ફ કાયદામાં સુધારાને રાષ્ટ્રપતિની મહોર, સુપ્રીમમાં વધુ એક અરજી | President approves amendment in W…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારે વક્ફના ધાર્મિક સ્વરૂપને બદલી નાખ્યું : અરજદારો

વક્ફની સંપત્તિનો ઉપયોગ મુસ્લિમોના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી માટે થવો જોઇએ, કેન્દ્ર કોઇ દખલ નહીં દે : નડ્ડા

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી છે. જેથી  આ બિલ હવે કાયદામાં ફેરવાઇ ગયું છે અને સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી તેનો અમલ કરવામાં આવશે તે સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઇ છે. 

આ વધુ એક અરજી કેરળના મુસ્લિમ સ્કોલર્સ અને મૌલવીઓના સંગઠન સમસ્થ કેરલા જમીયથુલ ઉલેમા દ્વારા કરવામાં આવી છે. જેમાં અરજદારોએ દાવો કર્યો છે કે સરકારે કાયદામાં સુધારા કરીને વક્ફના ધાર્મિક સ્વરૂપને જ બદલી નાખ્યું છે. સાથે જ તે વકફ બોર્ડના લોકશાહી ઢબે સંચાલનને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. રાજ્યો અને વકફ બોર્ડના જે અધિકારો છે તેને છીનવી લેવામાં આવ્યા છે. આ પહેલા સાંસદ અસાદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ દ્વારા પણ આ જ પ્રકારની અરજી કરાઇ છે. તેથી આ ત્રીજી અરજી દાખલ કરવામાં આવી છે. 

આરજેડી, કોંગ્રેસ, ડીએમકે દ્વારા પણ અરજી કરવામાં આવી શકે છે જેને પગલે વક્ફ કાયદામાં સુધારાને લઇને હવે અનેક અરજીઓ સામે આવી રહી છે.  ભાજપના ૪૫માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં પક્ષના હેડક્વાર્ટર પર એક કાર્યક્રમને સંબોધતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડ પર કન્ટ્રોલ કરવા નથી માગતી, પરંતુ તે ઇચ્છે છે કે વક્ફ કાયદા મુજબ ચાલે. જે પણ લોકો વક્ફનો વહીવટ સંભાળે છે તેઓ કાયદા મુજબ બધી કામગીરી સંભાળે. વક્ફ બોર્ડની સંપત્તિનો ઉપયોગ મુસ્લિમ સમાજના લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી વગેરે ક્ષેત્રોમાં થવો જોઇએ. કાર્યક્રમને સંબોધતા પહેલા નડ્ડાએ કાર્યાલય પર ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…
INDIA

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…

March 26, 2026
પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…
INDIA

પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…

March 26, 2026
1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…
INDIA

1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…

March 26, 2026
Next Post
ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat

ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ...

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ…

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

1 year ago
‘કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો…’ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો | congress pr…

‘કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો…’ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો | congress pr…

12 months ago
વિકલાંગ વ્યકિતઓ માટે કેવાયસી સુલભ બનાવવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ | digital kyc for disabled

વિકલાંગ વ્યકિતઓ માટે કેવાયસી સુલભ બનાવવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ | digital kyc for disabled

11 months ago
બ્લૂ ઇકોનોમીને વેગ આપવા જખૌ બંદરમાં રૂ. 121 કરોડના ખર્ચે આધુનિકસભર જેટી તથા હાર્બર બનશે | a modern j…

બ્લૂ ઇકોનોમીને વેગ આપવા જખૌ બંદરમાં રૂ. 121 કરોડના ખર્ચે આધુનિકસભર જેટી તથા હાર્બર બનશે | a modern j…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News