gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતાં-ફરતાં આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૭૨/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ-૪૦૬,૪૨૦ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી જીતુ ઉર્ફે જીતેન્દ્ર ભેરૂલાલ ખટીક રહે.હાલ-વોર્ડ નં.૧૮, સંજય કોલોની, ફતેહનગર તા.ભાવલી જીલ્લો-ઉદયપુર રાજસ્થાનવાળો *છેલ્લા ચારેક વર્ષથી રાજસ્થાન ખાતે તેના પરીવાર સાથે રહે છે. જે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફના માણસો રાજસ્થાન ખાતે જઇ તપાસ કરતાં આરોપી ચિતોડગઢ ખાતે હોવાની માહિતી આધારે તપાસ કરતાં ચિતોડગઢ પોલીસ લાઇનની બાજુમા, ભીલવાડા બાયપાસ રોડ ઉપરથી નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેને વધુ પુછપરછ અર્થે ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

નાસતાં-ફરતાં આરોપીઃ-જીતુ ઉર્ફે જીતેન્દ્ર ભેરૂલાલ ખટીક ઉ.વ.૩૩ રહે.હાલ-વોર્ડ નં.૧૮, સંજય કોલોની, ફતેહનગર તા.ભાવલી જીલ્લો-ઉદયપુર રાજસ્થાન

પકડવાના બાકી ગુન્હાની વિગત:-શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૭૨/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ-૪૦૬,૪૨૦ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના બીજલભાઇ કરમટીયા, જયદાનભાઇ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહિલ,હરીચંદ્દસિંહ દિલુભા,શૈલેષભાઇ ચાવડા,હરીચન્દ્રસિહ ભીમભા, યોગરાજસિહ ગોહિલ (એમ.ટી.)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ…

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ...

સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફ…

સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફ...

એકનાથ શિંદે પર ‘દેશદ્રોહી’ ટિપ્પણી કેસમાં કુણાલ કામરાએ ભર્યું મોટું પગલું, બોમ્બે હાઈકોર્ટમાં અપીલ |…

એકનાથ શિંદે પર 'દેશદ્રોહી' ટિપ્પણી કેસમાં કુણાલ કામરાએ ભર્યું મોટું પગલું, બોમ્બે હાઈકોર્ટમાં અપીલ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતા રૂ. 31.46 લાખ ગુમાવ્યા | Lost Rs 31 46 lakh while buying go…

માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતા રૂ. 31.46 લાખ ગુમાવ્યા | Lost Rs 31 46 lakh while buying go…

10 months ago
માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm…

માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm…

4 months ago
ફાજલપુર નજીક ટ્રકમાં ડુંગળીની આડમાં લવાતો 15 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 lakhs seized in …

ફાજલપુર નજીક ટ્રકમાં ડુંગળીની આડમાં લવાતો 15 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 lakhs seized in …

3 months ago
અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News