gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા | /bengal protest ag…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા | /bengal protest ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા 1 - image

West Bengal Violence  Against Waqf Act: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં શુક્રવારે સાંજે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે આક્રમક અથડામણ થઈ હતી. જંગીપુર વિસ્તારમાં વક્ફ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આગચાંપીની  ઘટનાઓ બની હતી.

જંગીપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું.  જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પોલીસે પરવાનગી વિના મોટી સંખ્યામાં ટોળું ભેગું થતાં તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં અથડામણ શરૂ થઈ હતી. જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને આગ ચાંપી હતી. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા 2 - image

અથડામણમાં અનેક ઘાયલની આશંકા

અથડામણમાં અનેક ઘાયલ થવાની આશંકા
આ હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. જેમાં અમુક પોલીસકર્મી પણ સામેલ છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ વધ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સરકારે પણ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે. બીજી તરફ પ્રદર્શનકારોએ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી વક્ફ સંશોધન કાયદો પાછો લેવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે વિરોધ કરતાં રહીશું.

વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
INDIA

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

April 2, 2026
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…
INDIA

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

April 2, 2026
Next Post
‘ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે’, ડીકે શિવકુમારના નજીકના નેતાનો…

'ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે', ડીકે શિવકુમારના નજીકના નેતાનો...

VIDEO : જલંધરમાં ભાજપ નેતાના મકાનમાં વિસ્ફોટ, બેની ધરપકડ, લૉરેન્સ-ISI કનેક્શન સામે આવ્યું | Punjab B…

VIDEO : જલંધરમાં ભાજપ નેતાના મકાનમાં વિસ્ફોટ, બેની ધરપકડ, લૉરેન્સ-ISI કનેક્શન સામે આવ્યું | Punjab B...

સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI | banks must p…

સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI | banks must p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

7 months ago
રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme…

રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme…

8 months ago
સુરતમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણીથી ભક્તિભાવનો માહોલ : પાદુકા પૂજન, શોભાયાત્રા, અન્નકુટ…

સુરતમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણીથી ભક્તિભાવનો માહોલ : પાદુકા પૂજન, શોભાયાત્રા, અન્નકુટ…

5 months ago
ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં | A…

ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં | A…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News