gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI | banks must p…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in Business
0 0
0
સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI | banks must p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Rule: કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને પેન્શન વિતરણ કરતી તમામ બૅન્કોએ જો પેન્શનની ચૂકવણીમાં વિલંબ કર્યો તો તેણે વાર્ષિક 8 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. આરબીઆઇએ માસ્ટર સર્ક્યુલર જાહેર કરી બૅન્કોને આદેશ આપ્યો છે કે, હવે પેન્શન ચૂકવણીમાં કોઈપણ વિલંબ માટે વાર્ષિક 8%ના દરે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. આનો ઉદ્દેશ્ય પેન્શનર્સને તેમના બાકી લેણાંની મોડી ચૂકવણી માટે વળતર આપવાનો છે.  

આરબીઆઇની સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પેન્શન ચૂકવનારી બૅન્કોએ ચૂકવણીની નિયત તારીખ પછી પેન્શન/બાકી જમા કરવામાં વિલંબ કર્યો તો પેન્શનધારકને વાર્ષિક 8 ટકાના નિશ્ચિત વ્યાજ દરે વળતર આપવું પડશે.’

ઓટોમેટિક રૂપમાં આપવાની રહેશે સુવિધા

નિર્દેશમાં સ્પષ્ટતા આપવામાં આવી છે કે, આ વળતર પેન્શનર્સના કોઈપણ દાવા વિના જ ઓટોમેટિક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. ચૂકવણીની તારીખ પછી થતા કોઈપણ વિલંબ માટે વાર્ષિક 8%ના નિશ્ચિત વ્યાજ દરે વળતર ચૂકવવાનું રહેશે. જે દિવસે બૅન્ક સુધારેલા પેન્શન અથવા બાકી પેન્શનની રકમ જમા કરશે તે જ દિવસે પેન્શનધારકના ખાતામાં વ્યાજ જમા કરવામાં આવશે, આ નિયમ 1 ઑક્ટોબર, 2008થી તમામ મોડી ચૂકવણીઓ પર લાગુ થશે.

આ પણ વાંચોઃ ચીન ઝૂકશે નહીં, વળતો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી મુદ્દે ડ્રેગન અડગ

પેન્શનની ચૂકવણી સુચારુ બનાવવાનો ઉદ્દેશ

સર્ક્યુલરમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે, આ સર્ક્યુલરમાં બૅન્કો દ્વારા પેન્શન વિતરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સુચારુ રૂપે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સંબંધિત પેન્શન ચૂકવતા અધિકારીઓ દ્વારા પેન્શન ઑર્ડરની નકલો તાત્કાલિક ધોરણે મેળવી શકાય. બૅન્કોને આરબીઆઇના નિર્દેશોની રાહ જોયા વિના પેન્શન ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી પેન્શનર્સ હવે દર મહિને નિશ્ચિત સમય મર્યાદામાં વ્યાજનો લાભ મેળવી શકે. ખાસ કરીને વૃદ્ધ પેન્શનર્સ માટે સરળ પ્રક્રિયા બનાવી વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડવા પણ નિર્દેશ છે.

પેન્શનનું વિતરણ કરતી તમામ એજન્સી બૅન્કોને સલાહ આપવામાં આવી છે કે ‘તેઓ પેન્શનર્સ, ખાસ કરીને મોટી ઉંમરના લોકોને, વિચારશીલ અને સહાનુભૂતિપૂર્ણ ગ્રાહક સેવા પૂરી પાડે. આ પગલાંથી પેન્શનર્સને વધુ સારી સેવા પહોંચાડવાની અપેક્ષા છે.’

સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડતા હૉસ્પિટલ ખસેડાયા, હાલ તબિયત સારી | Cong…

કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડતા હૉસ્પિટલ ખસેડાયા, હાલ તબિયત સારી | Cong...

ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 PSIની બદલી, જુઓ યાદી | 182 PSI transferred Gujarat Poli…

ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 PSIની બદલી, જુઓ યાદી | 182 PSI transferred Gujarat Poli...

વડોદરાના પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે મારામારી | Fight …

વડોદરાના પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે મારામારી | Fight ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki…

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki…

4 months ago
સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું મોત | ahmedabad youth …

સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું મોત | ahmedabad youth …

11 months ago
પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

1 year ago
એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News