gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?’, મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિ…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
‘વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?’, મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee On Waqf Amendment Act : વક્ફ સુધારા કાયદાને લઈને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા અને તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે શનિવારે (12 એપ્રિલ, 2025) કહ્યું હતું કે, ‘આ કાયદો રાજ્યમાં લાગુ થવાનો નથી તો પછી હિંસા કેમ થઈ રહી છે? તેમણે રાજ્યના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.’

‘અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી’

મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું, ‘જે કાયદા વિશે વાત કરવામાં આવી રહી છે તે કેન્દ્ર સરકારે બનાવ્યો છે, રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી અને આ કાયદો બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘આ મુદ્દાને લઈને જેના દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે: મમતા બેનર્જી

મમતા બેનર્જીએ  ધર્મના નામે રાજનીતિ કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવાને લઈને અમુક રાજકીય પાર્ટી પર આરોપ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘કેટલીક પાર્ટીઓ ધાર્મિક ભાવનાનો દુરોપયોગ કરીને રાજકીય ફાયદો ઉઠાવવા ઈચ્છે છે. પરંતુ ધર્મનો સાચો મતલબ છે, માણસાઈ, કરૂણા, સભ્યતા અને ભાઈચારો…’ જ્યારે મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અને અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે.

એડીજીએ શું કહ્યું?

આ પહેલા રાજ્યના એડીજીએ પણ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી. એડીજીએ કહ્યું હતું કે, ‘ઘણી જગ્યાએ ખોટી માહિતી ફેલાવવાના ફેક્ટરી કાર્યરત છે, જેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંસા કે ઉશ્કેરણીમાં સામેલ લોકોને ઓળખીને ધરપકડ કરવામાં આવી રહી છે.’

આ પણ વાંચો: વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

અગાઉ પણ વક્ફ કાયદાનો કર્યો હતો વિરોધ 

તૃણમૂલ કોંગ્રેસ શરૂઆતથી જ વક્ફ સુધારા બિલનો વિરોધ કરી રહી છે. તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીએ સંસદની સંયુક્ત સમિતિમાં આનો સખત વિરોધ કર્યો હતો, જ્યારે તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં આ કાયદા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. થોડા દિવસો પહેલા મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘બંગાળમાં કોઈને પણ વક્ફ મિલકત હડપ કરવા દેવામાં આવશે નહીં.’ તેમણે લઘુમતીઓને ખાતરી આપી હતી કે, ‘જ્યાં સુધી દીદી છે, ત્યાં સુધી કોઈ તમારી મિલકત છીનવી શકશે નહીં.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ | Calcutta…

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ | Calcutta...

આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ | Karni Sena Prot…

આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ | Karni Sena Prot...

VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન

VIDEO: 'વિનેશ ફોગાટ અમારી હીરો', હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના પ્રગતિનગરમાં ગાડીની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehicle in P…

નડિયાદના પ્રગતિનગરમાં ગાડીની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehicle in P…

10 months ago
નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક કરાઈ | Nadiad…

નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક કરાઈ | Nadiad…

4 months ago
જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

8 months ago
સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદી આઠ હજાર રૂપિયા સસ્તું થયું | Gold prices fall for second c…

સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદી આઠ હજાર રૂપિયા સસ્તું થયું | Gold prices fall for second c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News