gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ | After the p…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ | After the p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Bill: વક્ફ બિલ આખરે સંસદના બંને ગૃહમાંથી પાસ થઈ ગયું છે. બિલ પાસ થયા બાદ NDAમાં નવા રાજકીય સમીકરણો બની રહ્યા છે. બધા રાજકીય પક્ષો સ્વીકારે છે કે, આ બિલ પાસ કરવું, તે પણ ત્યારે જ્યારે ત્રીજી વખત મોદી સરકાર ગૃહમાં એકલી બહુમતીથી વંચિત રહી છે અને બહુમતી માટે પોતાના સાથી પક્ષો પર નિર્ભર છે, તે ગઠબંધન રાજકારણની ગતિશીલતામાં એક મહત્ત્તવપૂર્ણ પરિવર્તન દર્શાવે છે.

તેનું કારણ એ છે કે, બિલ પાસ થવાથી લઘુમતી સમુદાયો સાથે સબંધિત મુદ્દાઓ પ્રત્યે સાથી પક્ષોની પ્રદર્શિત રાજકીય સંવેદનશીલતા પર પરંપરાગત ગઠબંધનની લીડ સમાપ્ત થઈ ગઈ છે. ભાજપના સાથી પક્ષો ખાસ કરીને ટીડીપી, JDU અને એલજેપી (રામવિલાસ) એ જ સાથી પક્ષો હતા જેમણે મુસ્લિમ ભાવનાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતાનો હવાલો આપીને ગઠબંધનના ભાજપના મુખ્ય વૈચારિક મુદ્દાઓને પડતાં મૂકીને વાજપેયી સરકારને એક સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ સુધી મર્યાદિત રહેવા માટે મજબૂર કરી હતી. 

વક્ફ બિલ પાસ થવું કેમ મહત્ત્તવપૂર્ણ છે?

તેથી મોદી સરકાર દ્વારા ગઠબંધન સંવેદનશીલતાના માધ્યમથી વક્ફ બિલ(એક એવો વિષય જે ધાર્મિક ધોરણે સંવેદનશીલતા કલમ 370, UCC અને ટ્રિપલ તલાક સમાન છે)ને આગળ ધપાવવાનું રાજકીય મહત્ત્વ બીજી મોદી સરકાર દ્વારા કલમ 370 અને ટ્રિપલ તલાક નાબૂદ કરવાના બિલો પસાર કરવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

તેમાં પાછલી લોકસભામાં ભાજપે પ્રચંડ બહુમતીનો ઉપયોગ કરીને તત્કાલિન સાથીઓ અને તટસ્થ લોકોનો વિરોધ, સોદાબાજી અને બ્લેકમેલ કરવાની ક્ષમતાને અસરકારક ઢંગથી તટસ્થ કરી હતી. કેટલાક લોકો માટે એવું દેખાડે છે કે કેવી રીતે ગઠબંધન રાજકારણની ગતિશીલતા અને સત્તાનું બંધન નવી ચૂંટણી ધરી તરીકે ‘બહુમતી સંવેદનશીલતા’ તરફ આગળ વધી રહ્યું છે.

ઘણા નેતાઓનું માનવું છે કે વક્ફ બિલને સફળ રીતે આગળ વધારવાથી ત્રણ પરિબળોનો સંકેત મળી શકે છે, સૌથી પહેલાં તો આ પ્રકરણથી વિપક્ષની એ આશા ઓછી થઈ ગઈ છે કે NDAના સાથી પક્ષો વૈચારિક મતભેદોને કારણે ત્રીજી મોદી સરકારને જોખમમાં મૂકી શકે છે.

આ પણ વાંચો: ‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર

બીજું એ કે, વક્ફ બિલ પાસ થવાથી સરકાર પોતાના પેન્ડિંગ વૈચારિક એજન્ડા – સમાન નાગરિક સંહિતાને પોતાની રાજકીય સુવિધાના સમય પર આગળ વધારવાની ઇચ્છા થઈ શકે છે. ત્રીજું એ કે ગઠબંધનના વધતા આત્મવિશ્વાસથી સરકાર આર્થિક અને શાસન સુધારણાના એજન્ડા પર વધુ મહત્ત્વાકાંક્ષી રીતે કાર્ય કરી શકે છે, જેનાથી સાથી પક્ષોને વાજબી શરતો પર વધુ ઉદાર બનાવી શકાય છે.

NDAના સાથીઓને કર્યા મર્યાદિત

આ ગઠબંધનની પૃષ્ઠભૂમિએ વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો માટે ઘણું દાવ પર લગાવી દીધું છે. ભાજપ અને કેન્દ્ર માટે રાજકીય અને ગઠબંધનની જગ્યા બનાવવા માટે અને વિપક્ષને રાજકીય હવા હાસંલ કરવા માટે. વક્ફ બિલ પાસ થયા પહેલા સંસદમાં થયેલા રાજકીય ખેલમાં વિપક્ષે જોયું કે કેવી રીતે મોદી સરકારના સત્તાના ખેલે NDA સાથીઓને તેમના ગઠબંધનની મર્યાદામાં મર્યાદિત કરી દીધા છે.

ત્યારે લોજપા, TDPએ સમર્થન પાછું ખેંચ્યું

લોજપા જેણે બિહારના મુસ્લિમ મતદારો પ્રત્યે સંવેદનશીલતાને કારણે ગુજરાત રમખાણોના મુદ્દા પર વાજપેયી સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું તેણે હવે બિહાર ચૂંટણી પહેલા વક્ફ બિલને સમર્થન આપ્યું છે. આ બિલ્કુલ એવું જ છે જેવું ટીડીપીએ કર્યું છે. ટીડીપીએ પણ ગુજરાતના મુદ્દા દરમિયાન તેની ‘લઘુમતી સંવેદનશીલતા’ના કારણે જોરદાર વિરોધ કર્યો હતો (વાજપેયી સરકારનું સમર્થન કરતાં પણ) અને બાદમાં આંધ્રપ્રદેશના વિશેષ દરજ્જાના મુદ્દા પર પહેલી મોદી સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. જોકે, બાદમાં ભાજપની આગેવાની હેઠળના ખેમામાં મજબૂર થઈ હતી. 

બિહાર ચૂંટણી પહેલા JDUએ સૌથી મોટું જોખમ લીધું

બિહારની ચૂંટણી પહેલા મુસ્લિમોની નારાજગીનું જોખમ ઉઠાવીને પણ JDU દ્વારા બિલને સમર્થન આપવું એ ઘણા લોકોને આશ્ચર્યચકિત નથી કરતું. આ પગલાને વધુ ‘સંયમી પક્ષ’ રૂપમાં જોવામાં આવી રહ્યું છે, કારણ કે નીતિશ કુમાર સ્પષ્ટપણે પોતાના રાજકીય સ્વભાવમાં નથી.

ભાજપના સાથી પક્ષોએ બિલને પોતાનું સમર્થનને એ દાવો કરીને યોગ્ય ઠેરવ્યું કે, સરકારે પૂર્વવ્યાપી ખંડ પર પોતાની ચિંતાઓ દૂર કરી છે. રાજ્ય વક્ફ કાઉન્સિલોએ રાજ્ય સરકારોની સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે સંસદમાં વિપક્ષ અને બહાર મુસ્લિમ સંસ્થાન આ આશ્વાસનને માત્ર દેખાડો ગણાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …
INDIA

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

April 5, 2026
અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
Next Post
‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st…

'વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું', મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st...

ત્રણ સમન્સ છતાં મુંબઈ પોલીસ સામે હાજર ન થયો કોમેડિયન કુણાલ કામરા, શિવસેના વધુ આક્રમક | where is kuna…

ત્રણ સમન્સ છતાં મુંબઈ પોલીસ સામે હાજર ન થયો કોમેડિયન કુણાલ કામરા, શિવસેના વધુ આક્રમક | where is kuna...

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે | justice yashw…

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે | justice yashw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્ર…

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્ર…

2 months ago
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત | scott bessent s…

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત | scott bessent s…

2 months ago
ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા

ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા

1 year ago
વડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળો | upr…

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળો | upr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News