gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળો | upr…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળો | upr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા સમા વિસ્તારમાં આવેલ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે અગાઉની રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા ગઈ મોડી રાત્રે કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરી આવીને મેનેજમેન્ટ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન માલ સામાન ભરીને આવેલા ટેમ્પો ડ્રાઇવરને આડે હાથ લઈ લઈ રોષ ઠાલવ્યો હતો. ડ્રાઇવરના મોબાઈલથી કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરતા સામે છેડેથી કોઈ યોગ્ય પ્રત્યુતર મળતો ન હોવાથી વિદ્યાર્થીઓએ વધુ રોષે ભરાઈને ભારે સૂત્રોચાર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે સમા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટેની સમરસ હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રસોઈ બાબતે રોટલી માટે પેકિંગમાં આવતા ચોક્કસ કંપનીના ગુણવત્તા યુક્ત લોટના બદલે અન્ય જુદી જુદી કંપનીઓના લોટ મોકલાતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ અવારનવાર માંદગીમાં સપડાતા હોય છે. આવી જ રીતે રસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને પાણી ડબ્બામાં મિક્સ કરતા હોવાના અનેકવાર કિસ્સા વિદ્યાર્થીઓએ રંગે હાથ જોયા હતા આ ઉપરાંત રસોડામાં પણ ભારે ગંદકીના કારણે દુર્ગંધ ફેલાતી હોવાના પણ આક્ષેપો કરાયા હતા. 

આવી જ રીતે ટોયલેટ બાથરૂમમાં પણ નાહવા અને શૌચ જતી વખતે કેટલીવાર પાણી વગર હેરાન પરેશાન થવાનો કેટલાય વિદ્યાર્થીઓને વારો આવ્યો છે. ગઈ રાત્રે ગઈ રાત્રે માલ સામાન તથા ચીજ વસ્તુઓ ભરીને આવેલા આઇસર ટેમ્પો ચાલકને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આડે હાથ લીધો હતો. ટેમ્પો ડ્રાઇવર પાસેથી ગાંધીનગર સ્થિત કોન્ટ્રાક્ટરનો નંબર માંગવામાં આવ્યો હતો. જ્યાં સામે છેડેથી જાતજાતના બહાના બનાવીને ફોન વારંવાર કાપી નાખવામાં આવતો હતો. પરિણામે વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા. સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું અન્ય તેલ અને પાણી ભરવામાં આવતા વિદ્યાર્થીઓએ રંગે હાથ પકડ્યાનું પણ પૂછતાછમાં જણાવ્યું હતું. 

જોકે રસોઈ રસોડાની ગંદકી સહિતના અન્ય પ્રશ્નો બાબતે અગાઉ લેખિત જાણ કરવા છતાં પણ પ્રત્યુતર મળ્યો નથી. આ ઉપરાંત આજે જ્યારે માલ સામાન ભરીને ટેમ્પો ડ્રાઇવર આવ્યો ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ પણ હાજર ન હતી. આમ સમરસ બોયઝ હોસ્ટેલનું તંત્ર ખાડે ગયું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ભારે સૂત્રોચાર કર્યો હતો. સીંગતેલના ડબ્બામાં પાણી સહિત અન્ય ભળતું તેલ મિક્સ કરવા બાબતે રંગે હાથ પકડાઈ જતા ફરજ પરના કર્મીઓએ જણાવ્યું હતું કે અમારે પણ બે પૈસા કમાવવા માટે આવી ભેળસેળ કરવી પડે છે તેઓ પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
અમરેલી: બગસરા ST બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ | Amreli: Yo…

અમરેલી: બગસરા ST બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ | Amreli: Yo...

ગીરીરાજ ડેવલોપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ: રણોલી BOB શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુ…

ગીરીરાજ ડેવલોપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ: રણોલી BOB શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુ...

વડોદરાના અટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા : રહીશો રોષે ભરાયા, ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમક…

વડોદરાના અટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા : રહીશો રોષે ભરાયા, ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત | Driver dies after bull hits Activa on Ba…

બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત | Driver dies after bull hits Activa on Ba…

4 months ago
મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોરી | Theft from four companies of Makarpura GIDC

મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોરી | Theft from four companies of Makarpura GIDC

6 months ago
બિલોદરા અને કઠલાલ રેલવે ફાટક પર રબરની સીટો બેસી જતા મુશ્કેલી | Rubber seats at Bilodara and Kathlal …

બિલોદરા અને કઠલાલ રેલવે ફાટક પર રબરની સીટો બેસી જતા મુશ્કેલી | Rubber seats at Bilodara and Kathlal …

6 months ago
સારવાર બની મોંઘી…! ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો | Price Hike from first …

સારવાર બની મોંઘી…! ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો | Price Hike from first …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News