gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું | jdu…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું | jdu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Amendment Bill: વક્ફ સંશોધન વિધેયકનું જેડીયુ દ્વારા સમર્થ કરાયું છે. પાર્ટીના આ સમર્થનથી મુસ્લિમ નેતા નારાજ છે. જેડીયુ એમએલસી ગુલામ ગૌસ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ગુલામ રસૂલ બલિયાવીએ નારાજગી પણ વ્યક્ત કરી છે. આ વચ્ચે સમાચાર છે કે, જેડીયુના નેતા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર રહેલા મોહમ્મદ કાસિમે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાંથી રાજીનામું આપી દીધું છે.

મોહમ્મદ કાસિમે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાનું રાજીનામું મોકલી દીધું છે. રાજીનામાનું કારણ વક્ફ સંશોધન વિધેયકના સમર્થનને ગણાવ્યું છે. જો કે, આ શરૂઆત છે પરંતુ જે રીતે જેડીયુમાં મુસ્લિમ નેતા નારાજ છે તેવામાં આવનારા સમયમાં કેટલાક મોટા ચહેરા પાર્ટી છોડી શકે છે. ગુમાલ રસૂલ બલિયાવી પણ જેડીયુ છોડી શકે છે. જેડીયુના મુસ્લિમ નેતા પર મુસ્લિમ સંગઠનોનું પ્રેશર વધવા લાગ્યું છે. મુસ્લિમ સંગઠનો અને સમાજ દ્વારા પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે.

મોહમ્મદ કાસિમે પત્રમાં શું લખ્યું?

મોહમ્મદ કાસિમ જિલ્લા (પૂર્વ ચંપારણ) ના પ્રવક્તા પણ હતા. તેમણે જેડીયુના પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા અને જિલ્લા પ્રમુખ મંજુ દેવીને પણ પત્ર દ્વારા પોતાના રાજીનામાની જાણ કરી છે. નીતિશ કુમારને લખેલા પત્રમાં કાસિમે કહ્યું છે કે, ‘અમારા જેવા લાખો ભારતીય મુસ્લિમોને અટલ શ્રદ્ધા હતી કે તમે એક સંપૂર્ણ ધર્મનિરપેક્ષ વિચારધારાના ધ્વજવાહક છો, પરંતુ હવે આ માન્યતા તૂટી ગઈ છે.’

કાસિમે વધુમાં લખ્યું છે કે, ‘લલ્લન સિંહે જે રીતે પોતાનું નિવેદન આપ્યું અને આ બિલને સમર્થન આપ્યું તેનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. વક્ફ બિલ આપણા ભારતીય મુસ્લિમોની વિરુદ્ધ છે. આપણે તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકીએ નહીં. આ બિલ બંધારણના ઘણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ બિલ દ્વારા ભારતીય મુસ્લિમોને અપમાનિત અને બદનામ કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, આ બિલ પાસમંદા વિરોધી પણ છે, જેનો ખ્યાલ તમને કે તમારા પક્ષને નથી. મને મારા જીવનના ઘણા વર્ષો પાર્ટીને આપવા બદલ અફસોસ છે. તેથી, હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને અન્ય જવાબદારીઓમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યો છું.’

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ | Temperatu…

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ | Temperatu...

રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય | Change in the timing of Dwar…

રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય | Change in the timing of Dwar...

VIDEO : વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર…

VIDEO : વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…

4 months ago
કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં 15 એકમોને રૂપિયા 71 હજારનો દંડ કરાયો | 15 units in Karamsad Anand Municip…

કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં 15 એકમોને રૂપિયા 71 હજારનો દંડ કરાયો | 15 units in Karamsad Anand Municip…

6 months ago
વર્ષ 2025માં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધીને રૂ. 56,000 | Quarterly spending of Indian hou…

વર્ષ 2025માં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધીને રૂ. 56,000 | Quarterly spending of Indian hou…

11 months ago
શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…

શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News