gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : વટવા પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા રોપડા ચાર રસ્તા પાસેથી 1.718 કિલોગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ (જેને સામાન્ય રીતે વ્હેલની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે) જપ્ત કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ₹1.70 કરોડની કિંમત ધરાવે છે. આ મામલે પોલીસે 27 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જ્યારે ભાવનગરથી આ જથ્થો લાવનાર મુખ્ય આરોપી હજુ ફરાર છે.

ધરપકડ અને જપ્તી

પોલીસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બિલ્ડી ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ભરતભાઈ ઢુંઢલવા (27) ની ધરપકડ કરી છે. તેની પાસેથી એમ્બરગ્રીસ ઉપરાંત રૂ. 15,000 ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળી બાતમી

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વટવા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, એક વ્યક્તિ પ્રતિબંધિત એમ્બરગ્રીસની ડિલિવરી આપવા માટે રોપડા બ્રિજ પાસે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે ઘેરાબંધી કરીને ભરત ઢુંઢલવાને ઝડપી પાડ્યો હતો.

તપાસમાં થયેલા ખુલાસા

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવનગરનો મુખ્ય આરોપી ભરત બાંભણિયા કારમાં એમ્બરગ્રીસનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો. તેણે ડિલિવરી પૂરી કરવા માટે ભરત ઢુંઢલવાને બ્રિજ પાસે ઉતાર્યો હતો અને પોતે ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઢુંઢલવાને આ કન્સાઇનમેન્ટ પહોંચાડવા માટે ₹20,000 ના કમિશનની લાલચ આપવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફરાર આરોપીને પકડવા માટે પોલીસની ટીમો ભાવનગર રવાના કરવામાં આવી છે. જપ્ત કરાયેલ પદાર્થને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેના ખરીદનાર કોણ હતા. નોંધનીય છે કે, વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ એમ્બરગ્રીસનો વેપાર, કબજો કે વેચાણ એ ગુનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
GUJARAT

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

February 14, 2026
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

February 14, 2026
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…
GUJARAT

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

February 14, 2026
Next Post
ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i...

૧.૭૦ કરોડના એમ્બરગ્રીસ સાથે વટવાથી આરોપી પકડાયો | Iwe ra ares pokiten ar solani ambergris mi ükükün …

૧.૭૦ કરોડના એમ્બરગ્રીસ સાથે વટવાથી આરોપી પકડાયો | Iwe ra ares pokiten ar solani ambergris mi ükükün ...

કરજણ હાઇવે પર ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરનું મોત | truck and bus accident…

કરજણ હાઇવે પર ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરનું મોત | truck and bus accident...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટીલ આયાત કવોટા ઘટાડવાની યુરોપની દરખાસ્તથી ભારત સામે વધુ એક પડકાર | Europe’s proposal to reduce ste…

સ્ટીલ આયાત કવોટા ઘટાડવાની યુરોપની દરખાસ્તથી ભારત સામે વધુ એક પડકાર | Europe’s proposal to reduce ste…

11 months ago
81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

5 months ago
રોજ ઝઘડા કરતા પુત્રને ગળાફાંસો દઈ પિતાએ ઠંડાં કલેજે દાટી દીધો | Father strangles son who quarreled e…

રોજ ઝઘડા કરતા પુત્રને ગળાફાંસો દઈ પિતાએ ઠંડાં કલેજે દાટી દીધો | Father strangles son who quarreled e…

1 month ago
૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa…

૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News