gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વાનુમતે…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વાનુમતે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadtal Temple Committee elected Chairman: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ 15 એપ્રિલને મંગળવારના રોજ યોજાઇ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે તથા દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વરણી કરવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. 

વડતાલ ટેમ્પલ કમિટીના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ટેમ્પલ કમિટીમાં ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી  હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ), તેજસભાઈ બીપીનભાઈ પટેલ (પીપળાવ), અલ્પેશભાઈ પંકજભાઈ પટેલ (વડોદરા) અને સંજયભાઈ હીરાભાઈ પટેલ (ગોધરા) બિનહરીફ ચૂંટાયા હતા.

ચૂંટાયેલા કમિટીના નવા સભ્યોની પ્રથમ મીટીંગ મંગળવારે સવારે મંદિરની બોર્ડ ઓફિસમાં મળી હતી. જેમાં બ્રહ્મચારી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના છ સભ્યોએ ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેનપદે અને દેવપ્રકાશ સ્વામીની કોઠારીપદે નિમણૂક કરી હતી, જ્યારે સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ)ની સેક્રેટરી તરીકે વરણી કરી હતી. 

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ટેમ્પલ કમિટીના સભ્યોનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન વડતાલ મંદિરના વડીલ સંતો પૂ નૌતમસ્વામી – શ્રીવલ્લભ સ્વામી – બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી – પી પી સ્વામી વગેરે સંતો એ હારતોરા કરીને શુભેચ્છા પાઠવી નવા નિમાયેલા ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી તથા અન્ય સભ્યોને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…
GUJARAT

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

March 30, 2026
ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…
GUJARAT

ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

March 30, 2026
સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…
GUJARAT

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

March 30, 2026
Next Post
ભુજ નજીક જૂની જેલ કમ્પાઉન્ડમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | Massive fir…

ભુજ નજીક જૂની જેલ કમ્પાઉન્ડમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | Massive fir...

ગુજરાત સરકારના આદેશના ધજાગરા! ભરબપોરે રેલવે લાઇનનું કામ કરતા શ્રમિકનું મોત | sabarkantha Worker died…

ગુજરાત સરકારના આદેશના ધજાગરા! ભરબપોરે રેલવે લાઇનનું કામ કરતા શ્રમિકનું મોત | sabarkantha Worker died...

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અવ્યવસ્થા બાદ તંત્રમાં દોડધામ, બસ-હોડીઓની સંખ્યા વધારાઈ | Narmada Par...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha…

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha…

4 months ago
ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

1 month ago
ગેમિંગ બિલને કારણે 60% કર્મચારી નોકરી ગુમાવશે, કંપનીએ કહ્યું – કોઈ વિકલ્પ નથી | mpl plan 60 percent …

ગેમિંગ બિલને કારણે 60% કર્મચારી નોકરી ગુમાવશે, કંપનીએ કહ્યું – કોઈ વિકલ્પ નથી | mpl plan 60 percent …

7 months ago
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ, સુરંગ નજીક ગેસ ટેન્કર પલટતા હજારો વાહનો ફસાય…

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ, સુરંગ નજીક ગેસ ટેન્કર પલટતા હજારો વાહનો ફસાય…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News