gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગેમિંગ બિલને કારણે 60% કર્મચારી નોકરી ગુમાવશે, કંપનીએ કહ્યું – કોઈ વિકલ્પ નથી | mpl plan 60 percent …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in Business
0 0
0
ગેમિંગ બિલને કારણે 60% કર્મચારી નોકરી ગુમાવશે, કંપનીએ કહ્યું – કોઈ વિકલ્પ નથી | mpl plan 60 percent …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Online Gaming Bill 2025: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ઓનલાઈન ગેમિંગ બિલ 2025ની અસર તમામ ગેમિંગ કંપનીઓ પર થઈ છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલને મંજૂરી મળતાં ડ્રીમ 11, પોકરબાજી સહિતની કંપનીઓને તાળા વાગ્યા છે. હવે આ સેક્ટરની કંપની એમપીએલ અર્થાત મોબાઈલ પ્રીમિયર લીગ પર કાતર ચલાવવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેણે પોતાના 60 ટકા સ્ટાફની છટણી કરવાની તૈયારી કરી છે.

એમપીએલના 300 કર્મચારીની છટણી

મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા રિયલ મની ગેમ્સ પર અંકુશ લાદવા લાગુ કરવામાં આવેલા ગેમિંગ બિલના કારણે એમપીએલ પોતાના સ્થાનિક કર્મચારીઓની સંખ્યામાં આશરે 60 ટકા છટણી કરવાની તૈયારીમાં છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, સરકાર આ નવા કાયદા હેઠળ યોજના બનાવી રહી છે. બેંગ્લુરૂ સ્થિત આ યુનિકોર્નથી આશરે 300 લોકોને નોકરીમાંથી હાંકી કાઢવા નિર્ણય લીધો છે.

CEO એ કર્મચારીઓને જાણ કરી

અહેવાલ મુજબ, રવિવારે કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં એમપીએલના કો-ફાઉન્ડર અને CEO સાઈ શ્રીનિવાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,  કંપની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. કઠણ મન સાથે અમે નિર્ણય લીધો છે કે અમે અમારી ભારતીય ટીમમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરીશું. ભારત M-લીગની આવકમાં 50 ટકા ફાળો આપે છે અને આ બિલના કારણે અમે નજીકના ભવિષ્યમાં ભારતમાંથી કોઈ આવક મેળવી શકીશું નહીં.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 વર્ષમાં 16000 કરોડનું ડ્રગ્સ જપ્ત, 20 લાખથી વધુ લોકો ડ્રગ્સના બંધાણી

ગેમિંગ બિલની અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ઓગસ્ટ મહિનામાં ઓનલાઈન પેમેન્ટ ગેમ્સ પર પ્રતિબંધ લાદવા સંસદમાં ગેમિંગ બિલ પસાર કર્યું હતું. સરકારે રિયલ મનીની ગેમ્સના કારણે થતાં નાણાકીય જોખમ અને તેના વ્યસનના ભયનો ઉલ્લેખ કર્યો હતો, ખાસ કરીને યુવાનોમાં ઓનલાઈન બેટિંગ ગેમ્સનો ક્રેઝ વધ્યો છે. આ બિલને મંજૂરી મળતાં ક્રિકેટ, રમી અને પોકર ગેમ્સ ઓફર કરતી ઘણી ગેમિંગ એપ્સ બંધ થઈ છે. હવે ઓનલાઈન ગેમિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓને છટણી કરવાની ફરજ પડી રહી છે.

એમપીએલમાં આ મોટી છટણીની અસર માર્કેટિંગ, ઓપરેશનલ, એન્જિનિયરિંગ, કાનૂની અને નાણાકીય સહિત ઘણા વિભાગોમાં જોવા મળશે. જોકે, આ નિર્ણય વિશે માહિતી આપતાં CEOએ વધુમાં કહ્યું હતું કે, આ ફેરફાર દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે. સરકારના પ્રતિબંધ પછી, ઓનલાઈન ગેમિંગ બિઝનેસને ભારે ફટકો પડ્યો છે. અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ ઝડપથી વિકસતી ઈન્ડસ્ટ્રી વર્ષ 2029 સુધીમાં $3.6 અબજે પહોંચશે.

ગેમિંગ બિલને કારણે 60% કર્મચારી નોકરી ગુમાવશે, કંપનીએ કહ્યું - કોઈ વિકલ્પ નથી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર-શોનું આયોજન કરાશે | Vadodara Corporation to organize first…

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર-શોનું આયોજન કરાશે | Vadodara Corporation to organize first...

જામનગર શહેર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 33 ઝડપાયા | 33 people including 3 women …

જામનગર શહેર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 33 ઝડપાયા | 33 people including 3 women ...

ખેડબ્રહ્મામાં બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત | khedbrahma bike…

ખેડબ્રહ્મામાં બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત | khedbrahma bike...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.12.55 લાખની કિંમતનું કેમિકલ ટોળાઈ જતા નુકસાન બદલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against tru…

રૂ.12.55 લાખની કિંમતનું કેમિકલ ટોળાઈ જતા નુકસાન બદલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against tru…

8 months ago
૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

1 year ago
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને ઈસ્ત્રી, સંચા, પાણીની ટાંકી, ચીમની, પતંગ, સહિતના સિમ્બોલ ફા…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને ઈસ્ત્રી, સંચા, પાણીની ટાંકી, ચીમની, પતંગ, સહિતના સિમ્બોલ ફા…

1 month ago
લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News