gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહૂને કર્યો ફોન, ગાઝા શાંતિ સમજૂતીનું કર્યું સ્વાગત્ | pm modi cong…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહૂને કર્યો ફોન, ગાઝા શાંતિ સમજૂતીનું કર્યું સ્વાગત્ | pm modi cong…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Gaza Peace Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા શાંતિ સમજૂતીની સફળતા પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને શુભેચ્છા આપી. ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન સાથે પણ ફોન પર વાત કરી હતી. આ અંગે વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી. ઈઝરાયલ અને હમાસે ગુરૂવારે (9 ઓક્ટોબર, 2025) સીઝફાયર અને પેલેસ્ટાઈનના કેદીઓના બદલામાં ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ગાઝા ટ્રમ્પ તરફથી કરાઈ રહેલી શાંતિ પહેલનો ભાગ છે.

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ફોન કરીને આપી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘મારા મિત્ર, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી અને ઐતિહાસિક ગાઝા શાંતિ યોજનાની સફળતા પર તેમને શુભેચ્છા આપી. ટ્રેડ ડીલમાં થયેલી સારી પ્રગતિની પણ સમીક્ષા કરી. અમે આગામી અઠવાડિયામાં ગાઢ સંપર્કમાં રહેવા સંમત થયા.’

વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂને ફોન કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર વધુ એક પોસ્ટ કરીને કહ્યું કે, ‘રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના હેઠળ થયેલી પ્રગતિ બદલ અભિનંદન આપવા માટે મારા મિત્ર વડાપ્રધાન નેતન્યાહૂને ફોન કર્યો. અમે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાય વધારવાના કરારનું સ્વાગત કરીએ છીએ. પુનઃપુષ્ટિ કરી કે કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિમાં આતંકવાદ વિશ્વમાં ક્યાંય પણ અસ્વીકાર્ય છે.’

ઇઝરાયલ-હમાસ વચ્ચે થઈ સમજૂતી

ઇજિપ્તમાં બંને પક્ષોના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ આ કરાર પર હસ્તાક્ષરની પુષ્ટિ કરાઈ. આ 2 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું છે. આ સમજૂતી હેઠળ ગાઝામાં સીઝફાયર લાગુ થશે. ઇઝરાયલ ગાઝાથી આંશિક રૂપે પાછળ હટશે અને હમાસ તરફથી પકડાયેલા બંધકોને મુક્ત કરાશે, જેના બદલામાં ઇઝરાયલ પોતાના કબજામાં રાખેલા પેલેસ્ટાઈનના કેદીઓને મુક્ત કરશે.

ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, 7 ઓક્ટોબર, 2023થી ગાઝા પર ઇઝરાયલી હુમલામાં 67,139 પેલેસ્ટાઈનના લોકો માર્યા ગયા અને 1,69,583 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. માર્યા ગયેલા વધુ પડતા લોકો સામાન્ય નાગરિક છે, જેમાં કેટલીક મહિલાઓ અને બાળકો સામેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …
INDIA

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …

May 14, 2026
VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…
INDIA

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…

May 14, 2026
મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…
INDIA

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

May 14, 2026
Next Post
ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ

ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ

ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ | AI used in …

ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ | AI used in ...

આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ભાડભુજા હાડદૈવ દવાખાનું સીલ કરવાથી માંડીને પોલીસ ફરિયાદ પણ ન…

આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ભાડભુજા હાડદૈવ દવાખાનું સીલ કરવાથી માંડીને પોલીસ ફરિયાદ પણ ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…

1 month ago
અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા, ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો | Ankleshwar…

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા, ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો | Ankleshwar…

8 months ago
દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ | Lack of basic facilities in Darjipura…

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ | Lack of basic facilities in Darjipura…

5 months ago
કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News