gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કિસાનોની માંગ ઉદ્યોગોના દેવા માફ થાય તો ખેડૂતોના કેમ નહીં  : જગતાતોએ રૂપાવટીથી જેતપુર સુધી બાઈક રેલી યોજી : રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ભેજવાળી ૩૦૦ મણ મગફળી ટેકાના ભાવે ખરીદવા  રજુઆત કરી

રાજકોટ, : તાજેતરમાં ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પારાવાર નુકસાન બાબતે સરકારને ઢંઢોળવા  આજે વડીયા બગસરામાં ખેતી બચાવોકાર્યક્રમ  અંતગત એકત્ર થયેલા ખેડૂતોએ માથે બગડેલી મગફળીના ટોપલા લઈને મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.અને વરસાદના કારણે નષ્ટ થયેલા કપાસ,મગફળીના પાકોના ટોપલા ભરીને મામલતદારને સુપ્રત કરાાય હતા. જેતપુરમાં દસ ગામના લોકોએ રૂપાવટીથી જેતપુર સુધી બાઈક રેલી યોજી આવેદન આપ્યું હતું તો મોરબી ટંકારા જેતપુર ઉપલેટા,કોટડાસાંગાણીમાં ખેડૂતોએ આવેદન આપી જુદી જુદી માગણીઓ કરી હતી.

આજે અમરેલી જિલ્લામાં વડીયા અને બગસરામાં ખેતી બચાવો સત્યાગ્રહનામંડાણ શરૂ કરાયા હતા. આ બાબતે અમરેલી જિલ્લાના આગેવાનોએ  પ્લે કાર્ડ અને  બેનરો સાથે ધરણા પ્રદર્શન કરી રેલી યોજી હતી. એ પછી બળદગાડામાં બેસી મામલતદાર કચેરીએ પહોંચી ખેતીને થયેલા નુકસાનની વિગતો આપી આવેદન આપ્યું હતું. આ તકે ખેડૂતોએ માથા પર બગડેલી મગફળી અને અન્ય પાકોના ટોપલા ભરીને મામલતદાર કચેેરીએ પહોંચ્યા હતા. વડીયામા ખેડૂતોની મોટી હાજરી વચ્ચે આગેવાનોએ કહ્યું હતું કે  સરકાર ઉદ્યોગોને કરોડો રૂપિયા દેવામાફી કરે છે તો ખેડૂતોને શા માટે નહીં ? બગસરામાં ધરણા થયા હતા. 

રાજકોટ જિલ્લામાં જેતપુર, ઉપલેટા,કોટડાસાંગાણી, મોરબી ,ટંકારામાં આવેદન અપાયા હતા. જેમાં તમામ આવેદનપત્રમાં એક સમાન માગણી હતી કે જૂની પાક વિમા યોજના ફરી લાવવામાં આવે તેમજ ખેડૂતોની દેવામાફી કરવામાં આવે, હાલના વાતાવરણમાં ભેજવાળી મગફળી હોવાથી આ ભેજવાળી મગફળી એમએસપી યોજનામાં 300 મણ ખરીદવામાં આવે એવી માગણી ઉચ્ચારવામાં આવી હતી. જેતપુરમાં રૂપાવટી ડેડરવા, બોરડી સમઢિયાળા, ચાપરાજપુર, પીપળવા, નવા પીપળિયા, અકાળા, આરબટીંબડીના ગામોના ખેડૂતોએ મોટીસંખ્યામાં એકઠાં થઈ રૂપાવટીથી જેતપુરની મામલતદાર કચેરી સુધી બાઈક રેલી યોજી સરકાર પાસે આર્થિક સહાય માગતું આવેદન આપ્યું હતું.ઉપલેટામાં કીસાન સભાએ ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ આપવાની માગણી સાથે દેખાવો કરી મામલતદારને આવેદન આપ્યું હતુુ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio...

જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા | 4 people caught trying to sell h…

જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા | 4 people caught trying to sell h...

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત | 24 people killed in Telangana dumper bus collision

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત | 24 people killed in Telangana dumper bus collision

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુલ બેન્ક એકાઉન્ટના ગુનામાં ભરૃચના બિઝનેસમેનની ધરપકડ | Bharuch businessman arrested in mule bank a…

મ્યુલ બેન્ક એકાઉન્ટના ગુનામાં ભરૃચના બિઝનેસમેનની ધરપકડ | Bharuch businessman arrested in mule bank a…

8 months ago
ચાર દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ કિશોરનું મોત | Teenager injured in accident four days ago dies

ચાર દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ કિશોરનું મોત | Teenager injured in accident four days ago dies

3 months ago
50 ટકા ટેરિફથી ત્રસ્ત નિકાસકારો માટે રિઝર્વ બેન્ક દ્વારા રાહતના પગલાં | Reserve Bank of India’s reli…

50 ટકા ટેરિફથી ત્રસ્ત નિકાસકારો માટે રિઝર્વ બેન્ક દ્વારા રાહતના પગલાં | Reserve Bank of India’s reli…

11 months ago
VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News